કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ક્યા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચુ બાવલું ન્યૂયોર્કમાં મોનહટન વિસ્તારમાં મૂકવામાં આવેલ છે?

2) દ્રવિડ કુળની ભાષાઓમાં કઈ ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે?

3) ‘હોરમુઝ’ બંદર ક્યા ધર્મ સાથે સંકળાયેલ છે?

4) કૃષ્ણા નદી ઉપર ‘નાગાર્જુનસાગર' યોજનાને કારણે સંગમેશ્વરનું મંદિર અને પાપનાશમ્ મંદિરસમૂહ જળમાં ડૂબી જાય તેમ હતા. આથી આ મંદિરોને ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગે મૂળ સ્થાનેથી ખસેડીને કયા સ્થળે સફળતાપૂર્વક સ્થાનાંતરિત કર્યા છે?

5) ગુજરાતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યું છે અને ક્યાં આવેલું છે?

6) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમૂક ઈમારતોનું નિર્માણ કર્યું હતું?

7) સુપ્રખ્યાત તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં થાય છે?

8) નીચેના પૈકી ક્યા તહેવારમાં હોડીની સ્પર્ધા ગોઠવવામાં આવે છે?

9) નાટ્ય શાસ્ત્રમાં માનવિય ભાવોને કેટલા રસોમાં વિભાજીત કરવામાં આવે છે?

10) પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો.

11) નાગર અને દ્રવિડ મંદિર નિર્માણ શૈલીઓની મિશ્રિત શૈલી એવી ‘‘વેસર” શૈલી ગુજરાતમાં ક્યા નામે ઓળખાય છે?

12) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ?

13) જહાંગીર સબાવાલા ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે?

14) નીચેનામાંથી કયા રાજ્યની સરકાર તરફથી દર વર્ષે એક ઉચ્ચ કક્ષાના સંગીતકારને "તાનસેન એવોર્ડ” પ્રદાન કરવામાં આવે છે?

15) લોકનૃત્ય સંબંધિત સમુદાયની નીચે આપેલી જોડીઓ ધ્યાનમાં લો.

1. હોઝગિરી નૃત્ય – રિયાંગ સમુદાય (Reang community)
2. બીઝુ નૃત્ય (Bijhu)- ચકમા સમુદાય (Chakma community)
3. ચેરવ (Cheraw)નૃત્ય – મિઝો સમુદાય (Mizo community)
ઉપરના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up