કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બાપ્સ (BAPS)નું પ્રથમ મંદિર કયાં આવેલું છે?

2) સૌથી ઓછી સાક્ષરતા દર ધરાવતો જિલ્લો ક્યો છે?

3) તરણેતરનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે?

4) ભવાઈ ભજવવા માટે નીચેનાં પૈકી ક્યું વાંજિત્ર અનિવાર્ય છે?

5) “જનતા વોચ’’ કોને દોરી હતી?

6) ક્યા વંશના રાજાઓના સમયમાં ઈલોરામાં હિંદુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું ?

7) યહુદી ધર્મનાં શ્રધ્ધાળુઓનું ધર્મસ્થાન 'સિનેગોગ' ગુજરાતના ક્યા એકમાત્ર જિલ્લામા આવેલું છે?

8) દિલ્હી પાસે આવેલ 7 ટન વજન ધરાવતો અને 24 ફૂટની ઊંચાઈ ધરાવતો વિજયસ્તંભ (લોહસ્તંભ) જેને હજુ સુધી કાટ લાગ્યો નથી એવો અદ્ભૂત વિજયસ્તંભનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

9) ગુજરાતમાં મધુપુરી તીર્થધામ ક્યાં આવેલું છે ?

10) સિલિકા મિશ્રિત ભૂરા કે સફેદ રંગના (કેલ્સીડોનિક) પથ્થરોને શું કહેવાય છે ?

11) ડાંગ દરબારનો મેળો આહવા ડાંગમા......... દિવસે ઉજવાય છે ?

12) વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ કોણે હતું ?

13) સંગીતના મુખ્યત્વે કેટલા રાગ છે ?

14) ક્યા ગ્રંથમાં આકાશી ગ્રહોની માનવીના ભવિષ્ય પર થતી અસરો મનુષ્યોના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, લગ્ન સમય કોરે પ્રસંગોના શુભ મુહૂર્તોની માહિતી દર્શાવેલી છે ?

15) લોથલ ખંભાતના અખાતથી કેટલા કિ.મી. દૂર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up