કલા અને સાં.વારસો ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સાંસ્કૃતિક સ્થળ અને સંબંધીત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

2) કાલગણના (શાસ્ત્ર)ના કર્તા કોણ હતા ?

3) યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલમને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો?

4) તાંબા-પિત્તળનાં વાસણૉ બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે?

5) સંગીતના વાદ્ય અને સંગીતના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી?

6) ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થા "અનાથ આશ્રમ, અમદાવાદ" ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી?

7) કઈ નૃત્ય શૈલી મુખ્યત્વે શ્રીકૃષ્ણની બાળલીલા અને રાસલીલા પર આધારિત છે ?

8) કૈલાસનાથનું અને વૈંકટપેરુમલનું મંદિર ક્યાં આવેલું છે ?

9) નીચેના પૈકી કઈ હસ્તપ્રત UNESCO ની મેમરી ઓફ વર્લ્ડ રજીસ્ટર (Memory of World Register) માં સમાવિષ્ટ છે?

10) મહર્ષિ સુશ્રુતે રચેલ ‘સુશ્રુત સંહિતા’એ કઈ ચિકિત્સાનો ગ્રંથ છે ?

11) સરોવર તળાવ અને શહેર વચ્ચેનું કયું જોડકું ખોટું છે?

12) નીચેના વાક્યો ચકાસો.

1. લગ્ન પ્રસંગના આરંભમાં ચિતરાતો ‘ગોતરેજ' ઉત્તર ગુજરાતના આદિવાસીઓની ચિત્રકલાનો ઉત્તમ નમુનો છે.
2. મધ્ય ગુજરાતના રાઠવા અને નાયકા આદિવાસીએ પીઠોરના ભીત ચિત્રો વધારે ઉપયોગમાં લે છે.
3. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ વારલી કલાથી ઘરને શોભાવે છે.

13) એ પૅશન ફોર ડાન્સ’ (A passion fpr dance) ના લેખક કોણ છે?

14) વંશુવા ઉત્સવ (Wanshuwa festival) વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.

1. વંશુવા ઉત્સવ આસામના કરબી આંગ્લોંગ (Karbi Anglong) જિલ્લામાં ઉજવવામાં આવે છે.
2. તે તિવા (Tiwa) આદિવાસીઓ દ્વારા ઉજવવામાં આવે છે.
ઉપરના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે?

15) મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up