રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 9

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી અનામત જથ્થો આવેલો છે?

2) તમિલનાડુમાં પશ્ચિમ ઘાટને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

3) ઉકાઈ કાંકરાપાર પ્રોજેકટ કઈ નદી ઉપર બાંધવામાં આવેલ છે?

4) ગુજરાતનો ક્યો પ્રદેશ તમાકુના ઉત્પાદન માટે દેશભરમાં જાણીતો છે?

5) ખંડકોના મુખ્ય કેટલા પ્રકાર છે ?

6) નીચેના પૈકી અર્ધ ફેલાતી મગફળીની જાત કઈ છે ?

7) ભારતમાં સૌથી વધુ ડાંગર ક્યા રાજ્યમાં પાકે છે ?

8) ભારતની શ્રમશક્તિના લગભગ કેટલા ટકા લોકો કૃષિ પ્રવૃત્તિમાં જોડાયેલા છે ?

9) ભારતની પૂર્વ-પશ્ચિમ લંબાઈ કેટલા કિ.મી. છે ?

10) ગુજરાત રાજય કેટલા અક્ષાંશમાં આવેલું છે?

11) રબરના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ?

12) રણ પ્રદેશમાં ક્યું પ્રાણી શ્રેષ્ઠ બોજવાહક છે ?

13) સમતાપ આવરણની ઉપર આશરે 80 કિ.મી.ની ઊંચાઈ સુધીના વાતાવરણના ભાગમાં આવરણ છે તેને મધ્યાવરણ કહે છે. આ આવરણમાં ઊંચાઈ પર જતાં તાપમાન ........ જાય છે.

14) હવાના પ્રદૂષણથી ફેલાતી બીમારી પસંદ કરો.

15) ક્યા પ્રકારની જમીનમાં દેવદાર, ચીડ અને પાઈનનાં વૃક્ષો જોવા મળે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up