રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 8

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગુજરાતમાં સૌથી મોટી ઔધ્યોગીક વસાહત ક્યાં આવેલી છે?

2) ગુજરાતનો કયો પ્રદેશ ઈસબગુલના વાવેતર માટે અગત્યનો વિસ્તાર છે?

3) નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ નથી ?

4) ગુજરાતમાં સૌથી પ્રથમ સુર્યોદય કયા જિલ્લામાં થાય છે?

5) ભારતની નિકાસોમાં લગભગ કેટલા ટકા હિસ્સો ખેત પેદાશોનો છે ?

6) ક્યા છોડના ફળમાંથી સુતરાઉ કાપડ બને છે ?

7) નાહર-કોટિયાથી નૂનમતી-બરૌની સુધીની ખનીજ તેલની સુધી ખનીજ તેલની પાઈપલાઈન ક્યાં રાજ્યમાં આવેલી છે ?

8) એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં સૌથી મોટો ઉત્પાદક દેશ ક્યો છે ?

9) સૂર્યનું સીધું કિરણ ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત પર પડવાનું શરૂ થાય તેને શું કહે છે ?

10) ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને છે ?

11) હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદી પસંદ કરો.

12) સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટી ભૂમિ ભાગને શું કહે છે ?

13) કાળી જમીન બીજા ક્યા નામે ઓળખાય છે ?

14) ભારત સરકારે હિમ દીપડા પરિયોજના ક્યારે શરૂ કરી હતી ?

15) ભારતની વ્યાપારતુલા હકારાત્મક બનાવવા સરકારે ક્યો પ્રોજેક્ટ શરૂ કર્યો છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up