ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 7

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) GEDA એ છાણી વડોદરા પાસે કેટલા ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર સ્થાપ્યું છે ?

2) પૃથ્વી પોતાની ધરી પર કેટલા ડિગ્રી નમેલી છે ?

3) ભારતમાં અબરખનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે ?

4) કોલસો ક્યા પ્રકારનો ખડક છે ?

5) સૌરપરિવારમાં કુલ ........... ગ્રહો છે.

6) ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓનો સંયુક્ત પ્રવાહ ક્યા નામે ઓળખાય છે ?

7) સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે ?

8) સજીવ ખેતી ક્યા નામે ઓળખાય છે ?

9) ભારતની રાષ્ટ્રીય વન નીતિ અનુસાર ભારતના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા જોઈએ ?

10) શિયાળામાં લેવામાં આવતા પાકને ......... કહે છે.

11) વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિના સમૂહને શું કહે છે ?

12) શણથી બનેલી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ક્યા ક્રમે છે ?

13) ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો છે ?

14) ભારતમાં મોટાભાગના ગેંડા ક્યા રાજ્યમાં જોવા મળે છે

15) હરિયાળી ક્રાંતિથી ક્યા પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up