રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 6

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ખદર પ્રકારની જમીનના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરો.

2) રુરકેલા સ્ટીલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલ છે ?

3) રણ આગળ વધતું અટકાવવા શું વાવવામાં આવે છે ?

4) ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી ક્યું છે ?

5) પર્વતીય જમીન ક્યાં ક્યાં આવેલી છે ?

6) બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?

7) સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને શું કહેવામાં આવે છે ?

8) ચેરના વૃક્ષોનો સૌથી વધુ વિસ્તાર ક્યા જિલ્લામાં આવેલો છે ?

9) ભારતમાં સુતરાઉ કાપડ ઉદ્યોગનો સૌ પ્રથમ સફળ પ્રયત્ન ક્યારે થયો હતો ?

10) ગિફટ સિટીમાં ‘GIFT’ એટલે શું ?

11) ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) અને સુરખાબ ક્યાં જવું મળે છે ?

12) ભારતની હવામાન ખાતાની કચેરીને અન્ય ક્યા નામે ઓળખવામાં આવે છે ?

13) ટીવી, રેડિયો પ્રસારણ, ઈન્ટરનેટનો લાભ ........... ને અભારી છે.

14) ગુજરાતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ?

15) ભારતીય હવામાન વિભાગની સ્થાપના ક્યાં થઈ હતી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up