રેવન્યુ તલાટી માસ્ટર ટેસ્ટ સિરીઝ
  • 200 માર્કની 10+ ફૂલ સિલેબસ પ્રમાણે મોક ટેસ્ટ
  • 30 માર્કની રોજ ટેસ્ટ તલાટીની પરીક્ષા સુધી
  • ગણિત અને રિઝનિંગ સોલ્યુશન સાથે
  • તજજ્ઞો દ્વારા તૈયાર કરેલા રિઝનિંગ અને ગણિત ના પ્રશ્નો
  • સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે ટેસ્ટ

ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 5

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) જીમકોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે ?

2) ઔદ્યોગિક એકમો સ્મારકો, ચિત્રકળા અને સામાજિક સંસ્થાઓ વગેરેનો ક્યા સંસાધનોમાં સમાવેશ થાય છે ?

3) નીચેનમાંથી ક્યો એક કોલસાનો પ્રકાર નથી ?

4) ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી હતી ?

5) દેશમાં પ્રથમ રેલ યુનિવર્સિટી કઈ જગ્યાએ શરૂ કરવામાં આવનાર છે?

6) ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે ?

7) રાજમહલની ટેકરીઓ તથા શિલોંગનો ઉચ્ચપ્રદેશ કોનો ભાગ છે !

8) વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવામાં આવે છે ?

9) હાલમાં ભારતીય હવામાન વિભાગની કચેરી શહેરમાં છે.

10) વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ ક્યો દેશ કરે છે ?

11) ભારતના ક્યા રાજ્યમાં રબરનું મોટું ઉત્પાદન થાય છે ?

12) વસ્તી ગણતરી -2011 પ્રમાણે ગુજરાત રાજયમાં કુલ વસ્તીના કેટલાં ટકા શહેરી વસ્તી છે?

13) પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર કેટલી ઝડપે એક આંટો પૂર્ણ કરે છે?

14) લાલ પાંડા નામક પ્રાણી ક્યા વનોમાં જોવા મળે છે ?

15) ખાંડનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય ક્યું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up