ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 4

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કર્કવૃત્તને બે વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે ? ( GPSC Class - 2 - 18/03/2017)

2) ‘સુએઝ નહેર’ ક્યા દેશમાં આવેલી છે ?

3) કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ?

4) ભારતમાં એશિયાઈ હાથી ક્યાં જોવા મળે છે ?

5) ભારતમાં પડખાઉ જમીન ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?

6) ગુજરાતનો ભૌગોલિક વિસ્તાર ચો. કિ.મી. છે અને તે પૂરાં દેશના વિસ્તારના ..........% વિસ્તાર છે. ( GPSC પ્રિલિમ - 2014)

7) સૌથી ઉચ્ચ કોટિનું લોખંડ ક્યું છે ?

8) પૃથ્વીના ઉપરના ઘન પોપડાને શું કહે છે ?

9) ગુજરાતમાં મેન્ગ્રુવ જંગલો મુખ્યત્વે ક્યાં છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

10) એક શિંગી ગેંડો મુખ્યત્વે ક્યા ક્ષેત્રે વસે છે ?

11) રવીપાકનો સમય.......... થી ................. સુધીનો હોય છે.

12) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? ( PSI ખાતાકીય - 23/04/2017)

13) ગુ.કોટ ડી.એચ.7 નીચેના પૈકી ક્યા કપાસની જાત છે ? ( GSLDC ફિલ્ડ આસિસ્ટન્ટ - 31/07/2016)

14) જળ પ્રદૂષણથી થતા રોગો પસંદ કરો.

15) નર્મદા નદીએ ક્યા જળધોધની રચના કરી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up