ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 3

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સામાન્ય રીતે પવનના મુખ્ય કેટલા પ્રકાર પડે છે ?

2) ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે ? ( PSI GK - 1/1/2017)

3) નાસા અને ભારતીય વિજ્ઞાનીઓના સંયુક્ત પ્રયાસરૂપે ક્યા વિસ્તારમાં મંગળ જેવા 4 ખડકોની શોધ થઈ છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)

4) બોક્સાઈટ કઈ ધાતુની કાચી ધાતુ છે ?

5) રાષ્ટ્રીય જળમાર્ગ-4 કઈ નદી પર છે ?

6) વાતાવરણમાં રહેલો ભેજ કઈ પ્રક્રિયા દ્વારા વાદળો બની વરસાદ સ્વરૂપે પૃથ્વી સપાટીને પુનઃ પ્રાપ્ય થાય છે ?

7) પર્વતોની હારમાળા વચ્ચે આવેલા નીચાણવાળા ભાગને શું કહે છે ?

8) પૃથ્વી સપાટીથી ઊંચાઈ તરફ જતા વાતાવરણના દબાણમાં ફેરફાર જોવા મળે છે ?

9) ધી નેશનલ એકેડમી ઑફ ઈન્ડીયન રેલવે કયા સ્થળે આવેલી છે? ( GPSC Class - 2 - 5/3/2017)

10) પર્વતીય જમીન હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રોમાં કેટલી ઊંચાઈ પર જોવા મળે છે ?

11) ‘‘ક્રિકેટ-બોલ’ નીચેના પૈકી ક્યાં ફળની જાત છે ? ( નાયબ મામલતદાર/Dy.So. - 13/11/2016)

12) ‘ઈફકો’ - ખાતર કયાં સ્થપાયેલ છે ? ( GIDC CLERK CUM TYPIST - 20/11/2016)

13) ક્યા વિહારધામને દરિયા કિનારો નથી ? ( GPSC Class-1 - 15/01/2017)

14) ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે? ( GPSC Class-1 - 15/01/2017)

15) મહીથી ઢાઢરના મુખપ્રદેશની વચ્ચે કિનારે આશરે 30 મીટર ઊંચી અને કાંપથી રચાયેલી કરાડી ક્યા નામે ઓળખાય છે ? ( GPSC એકાઉન્ટ ઓફિસર - 22/01/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up