ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 2

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પૃથ્વી પર મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને શું કહે છે ?

2) ભૂકંપના ઉદ્ગમ કેન્દ્રના નજીકના સપાટીના કેન્દ્રને શું કહે છે ?

3) ગુજરાતમાં અડદનું સૌથી વધુ વાવેતર ક્યા જિલ્લામાં થાય છે ?

4) ભારતમાં નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી ક્યું છે ?

5) બાલારામ ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? ( GPSC પ્રિલિમ - 2007)

6) હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ? ( GSSSB હેડ ક્લાર્ક/સોશિયલ વેલફેર ઇન્સ્પેક્ટર - 30/4/2017)

7) પર્યાવરણને દૂષિત કરતાં ઘટકોને શું કહે છે ?

8) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે? ( GPSC Class - 1 - 28/01/2017)

9) ભારતમાં ટપાલ સેવા માટે હવાઈ સેવાની શરૂઆત ક્યા બે શહેશે વચ્ચે થઈ હતી ?

10) રેગોલિથમાં હવા અને પાણી ભળતાં શું બને છે ?

11) સુરખાબ (ફલેમિંગો) ખાસ કરીને ક્યા જોવા મળે છે ?

12) ગુજરાતના કાઠીયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારના જળપરિવાહ (Drainage) જોવા મળે છે ? ( GPSC પેપર - 2 - 2017)

13) છેલ્લી વસતી ગણતરી પ્રમાણે, ગીરમાં સિંહોની વસતીમાં તેની અગાઉની વસતી ગણતરીની સરખામણીમાં કેટલા ટકા વધારો થયો છે ? ( GPSC MAINS પેપર - 2 – 2016)

14) ભારતમાં લગભગ .......…. કિ.મી. લાંબો દરિયા કિનારો મળેલો છે.

15) ભાડભૂત બેરેજ યોજના કઈ નદી પરની યોજના છે? ( GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર- 8/1/2017)


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up