ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 19

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) લોખંડના ક્યા પ્રકારને કાળુ અયસ્ક કહેવામાં આવે છે ?

2) ગુજરાતમાં સૌથી મોટી ઔધ્યોગીક વસાહત ક્યાં આવેલી છે?

3) ઘોરાડ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?

4) 1. બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિભટ્ટીને સંયોગીભૂમિ કહે છે.
2. પનામા (ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે) તેનું ઉદાહરણ છે. સંયોગીભૂમિ (isthmus)ના સંદર્ભમાં આપેલ વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો.

5) વરસાદ ઓછો થવાથી પાણીની અછત ઊભી થાય છે. આ પરિસ્થિતિને શું કહે છે ?

6) પૃથ્વી તેની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે ?

7) વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહે છે ?

8) ફળોના ઉત્પાદનમાં વિશ્વમાં ક્યો દેશ પ્રથમ ક્રમે છે ?

9) ભારતમાં ક્યા પાકને ‘ગોલ્ડન ફાઈબર’ કહે છે ?

10) ચીન પછી બીજા ક્રમે સિમેન્ટ ઉત્પાદનમાં ક્યો દેશ સ્થાન ધરાવે છે ?

11) ડાંગરના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા સ્થાને છે ?

12) ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા ‘ઉદ્વહન સિંચાઈ યોજનાઓ' ખાસ કરીને ક્યા જિલ્લાના સિંચાઈથી વંચીત વિસ્તારના લકોને લાભ આપવા શરૂ કરાયેલ છે ?

13) પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે તેને શું કહે છે ?

14) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?

15) હરિયાળી ક્રાંતિથી ક્યા પાકોનું વિક્રમજનક ઉત્પાદન થયું છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up