ભુગોળ અને સંસ્કૃત્તિ વારસો ટેસ્ટ 1

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનાં સંદર્ભમાં સૌથ ઓછું સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

2) અમીરગઢ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ( GSSSB સબ એકાઉન્ટન્ટ/સબ ઑડિટર - 11/06/2017)

3) GROFED UH geual.

4) નળસરોવર અહીં આવેલું છે ? (GPSC પ્રિલિમ - 2001)

5) જ્યાં વસરદાનું પ્રમાણ વધુ છે અને સિંચાઈની સગવડ પણ છે તેવા વિસ્તારમાં થતી ખેતીને કઈ ખેતી કહે છે ?

6) નદીઓના વિસર્ષણને કારણે કેવા સરોવરો રચાય છે ?

7) કઈ જમીન વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે ?

8) મસાલા પાકના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે છે ?

9) પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને .......... તરીકે ઓળખવામાં આવે છે.

10) નાગાર્જુન સાગર ડેમ કઈ નદી પર આવેલ છે ?

11) ટૂવા સ્વરૂપે રચાયેલ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને શું કહે છે ?

12) નીચેના પૈકી કયું વૈદ્યાનિકનગર નથી? ( GPSC મ્યુનિસિપાલ ચીફ ઓફિસર - 09/04/2017)

13) ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લાઓની જમીન ક્યા પ્રકારની છે ?

14) ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા મોટા ભાટે જે પથ્થરનો ઉપયોગ થાય છે તે શેના બનેલા હોય છે ?

15) ‘રેગુર’ નામ શાના માટે વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up