વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક સેકન્ડ દીઠ થતાં દોલનોની સંખ્યાને દોલનની શું કહે છે ?

2) ન્યૂટ્રોનની શોધ કોણે કરી હતી ?

3) થરમોમીટરની અંદર એક છેડે બલ્બ આવેલ હોય છે આ બલ્બમાં કઈ ધાતુ હોય છે ?

4) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ (Substance) ક્યો છે

5) કયા પ્રાણીમા હદય ત્રિખંડી હોય છે ?

6) કોઈ ગતિમાન વસ્તુની ગતિને કારણે સંકળાયેલ ઊર્જાને શું કહે છે ?

7) શુક્ર કોષનું નિર્માણ ક્યાં થાય છે ?

8) રશિયા એ છોડેલા પ્રથમ અવકાશ યાનનુ નામ શુ હતુ ?

9) કઈ અવસ્થામાં સ્નાયુ નાના, કઠણ તેમજ જાડા થઈ જાય છે અને હાડકાંને ખેંચે છે ?

10) પૃથ્વીના મૃદાવરણનાં ધાતુ તત્ત્વો ક્યા સ્વરૂપે હોય છે ?

11) રાસાયણીક તત્વ અને તેના શોધકની કઈ જોડ સાચી નથી ?

12) સૂર્ય એ પૃથ્વીથી કેટલો દૂર આવેલો છે ?

13) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?

14) એક્રોફોબીયા (Acrophobia) કઈ બાબત અંગેનો ડર છે?

15) વનસ્પતિમાં જલવાહક શેના માટે જવાબદાર છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up