વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વર્ષ 1790માં કયા દેશે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રીક પદ્ધતિ કહે છે ?

2) વાદળી રંગનો પૂરક રંગ કયો છે ?

3) કયો ગ્રહ બિજા ગ્રહો કરતા ઉલટી દિશામા ધરીભ્રમણ કરે છે ?

4) પ્રવાહી તથા વાયુઓમાં ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે ?

5) રસિકરણની શોધ કોણે કરી હતી?

6) માનવમાં લોહીના દબાણને ક્યો અંતઃસ્રાવ નિયંત્રિત કરે છે ?

7) વૈજ્ઞાન મા નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?

8) સૌથી હલકુ, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતુ તત્વ કયું છે?

9) ફૂગ અને સૂક્ષ્મ જીવો શેના પર નભે છે ?

10) કોઈ સમાન કોષ, કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને શું કહે છે ?

11) ભૌતિક શાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે ?

12) કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલવો કરે છે ?

13) સૂર્યમંડળમાં નાનામો નાનો ગ્રહ કયો છે?

14) ફળો અને રસને સુરક્ષિત રાખવા માટે ક્યો એસિડ વપરાય છે ?

15) જે પદાર્થ રણકાર ઉત્પન્ન કરતા નથી તથા ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે તેવા ગુણધર્મો ધરાવતા પદાર્થોને


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up