વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) રંગોનો અલગીકરણ માટે વપરાતી પદ્ધતિને શું કહે છે ?

2) ગર્ભાશય ............ દ્વારા યોનિમાં ખૂલે છે ?

3) વિદ્યુત પ્રવાહની હાજરી જાણવા ક્યું સાધન વપરાય છે ?

4) મશરુમમાં કેવી પોષણ પદ્ધતિ હોય છે ?

5) પહેલાના સમયમાં ભારતીયો કઈ નદીના વિસ્તારમાં ઉગાડવામાં આવતા કપાસમાંથી બનેલું કપડું પહેરતા હતાં ?

6) મનુષ્ય શરીરમાં સંગ્રહિત કાર્બોદિત ક્યા સ્વરૂપે હોય છે ?

7) કૈગા ન્યૂક્લિયર પાવર રિએક્ટર ક્યા રાજ્યમાં આવેલ છે ?

8) ગેલીલિયો ગેલિલીનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક કયું છે ?

9) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે?

10) લગભગ 25 વર્ષ જેવા લાંબા ગાળાના હવામાનના માળખાને સ્થળની ............ કહે છે.

11) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ?

12) 1729 નવેમ્બર કયાં ગણીતશાસ્ત્રીના નામ પરર્થી પ્રચલિત છે ?

13) મેરીના કયા પ્રાણીની ઓલાદ છે ?

14) કેન્દ્રીય (ન્યુક્લિઅર) ભૌતિક વિજ્ઞાનના પિતા કોને માનવામાં આવે છે ?

15) નીચેનામાંથી ક્યું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up