વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) CABG કોની સાથે જોડાયેલી સર્જેરી છે ?

2) ગન પાવડર શેમાથી બને છે ?

3) લાળરસમાં રહેલો ઉત્સેચક ખોરાકના કયા ઘટકોનું પાચન કરે છે ?

4) પરમાણુમાં ઈલેક્ટ્રોનની ગોઠવણીના પ્રયોગમાં સોનાનાં વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા (X) કણોનો મારો ક્યાં પાતળા વૈજ્ઞાનિકે ચલાવ્યો હતો ?

5) ભારતમાં મોટા ભાગનાં ખેડૂતો પોતાના પાકમાં સિંચાઈ માટે શેના પર આધાર રાખે છે ?

6) પ્રકાશનું જે કિરણ કોઈપણ સપાટી પર અથડાય છે તેને કહે છે.

7) ચુંબકમાં સૌથી વધારે ચુંબકત્વ ક્યા હોય છે ?

8) દેડકો કેવુ પ્રાણી છે ?

9) કઈ પેશી વનસ્પતિને દેઢતા તેમજ મજબૂતાઈ આપે છે?

10) પ્રિઝમમાંથી પસાર થતું પ્રકાશનું કિરણ કેટલી વખત વાંકું વળે છે ?

11) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે?

12) આમાં શું બંધબેસતું નથી ?

13) સ્વાઈન ફ્લુ ક્યા વાયરસથી ફેલાય છે ?

14) લેન્સના પાવરનો SI એકમ શું છે ?

15) લીલમાં કેવી રીતે પ્રજનન થાય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up