વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ધ્વનિ વાયુ, પ્રવાહી કે ઘન માધ્યમ દ્વારા પ્રસરે છે, પરંતુ તેનું જગ્યાએ પ્રસરણ થઈ શકતું નથી ?

2) માનવ શરીરનાં કોષોમાં કયાં આનુવંશિક પદાર્થ જોવા મળે છે ?

3) માનવીના ખભા આગળ બે ઉપસેલા અસ્થિઓ દેખાય છે તેને શું કહે છે ?

4) નીચેના માથી કયા ફળ મા વીટામીન 'સી' હોય છે ?

5) પરમાણુ ક્રમાંક કોને કહે છે ?

6) ખનિજમાંથી ધાતુ છૂટી પાડી તેને શુદ્ધ કરવાની પદ્ધતિને શું કહે છે ?

7) નેનો ટેકનોલોજીના સંદર્ભમાં CRNનું પૂરું નામ જણાવો,

8) હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે?

9) દ્રવ્યનુ ઊર્જામા રુપાંતર થઈ શકે છે. આ સિધાંતનુ પ્રતિપાદન કોણે કર્યુ ?

10) પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ કયો છે ?

11) થાઈરોઈડ ગ્રંથિની ઘટનામા થાઈરોક્સિન સ્ત્રાવ માટે કયુ વિધાન સાચુ છે ?

12) એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં દાખલ થતા પ્રકાશના ત્રાંસા કિરણની ગતિની દિશા બદલવાની ઘટનાને શું કહે છે ?

13) પોલિએસ્ટર, નાઈલોન અને એક્રેલિક કયા પ્રકારના રેસાના ઉદાહરણ છે ?

14) ડોક્ટર નુ થર્મોમીટર કેટલા ગાળા નુ તાપમાન માપી શકે છે ?

15) પોષણના સંદર્ભમાં સાચા વિધાનો પસંદ કરો.

1. પોષણ બે પ્રકારના હોય છે.
2. સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ આ બે પ્રકારના નામ છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up