વિજ્ઞાન અને ટેકનોલોજી ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીંદણને દૂર કરવાની ક્રિયાને શું કહે છે ?

2) હાઈડ્રોજન વાયુની બનાવટમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ?

3) બે જુદાં-જુદાં પ્રકારના દ્રવ્યના કણોની એકબીજામાં આંતરમિશ્ર થવાની ઘટનાને શું કહે છે ?

4) ઋણભારિત આયનને શું કહે છે ?

5) ગર્ભાશય ............ દ્વારા યોનિમાં ખૂલે છે ?

6) ફેફસામાં કાર્બન ડાયોક્સાઈડ યુક્ત રુધિર મુક્ત થઈ ઓક્સિજનયુક્ત રુધિરને ક્યા પાછું લાવવામાં આવે છે ?

7) રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે.

8) કઈ વનસ્પતિમાં મૂળ વડે વાનસ્પતિક પ્રજનન થાય છે ?

9) વનસ્પતિનો પ્રાજનનિક ભાગ કર્યો છે ?

10) કયા મચ્છરો હાથીપગાના રોગના જંતુઓનો ફેલવો કરે છે ?

11) પોલિએસ્ટર, નાઈલોન અને એક્રેલિક કયા પ્રકારના રેસાના ઉદાહરણ છે ?

12) ડાયનોસર શું છે ?

13) કઈ પ્રજનન પદ્ધતિ વડે વનસ્પતિનાં ઈચ્છનીય લક્ષણોને સાથે લાવી શકાય છે ?

14) The origin of species પુસ્તક કોણે લખેલું છે ?

15) આધુનિક આવર્તકોષ્ટકમાં તત્ત્વોને અનુક્રમે કેટલા સ્તંભો (સમૂહો) અને હરોળ (આવર્ત)માં ગોઠવવામાં આવેલા છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up