પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતનાં કરમાં ‘લેન્ડસેસ’ શું છે ?

2) જિલ્લા પંચાયતો ક્યા અધિનિયમ હેઠળ કાર્ય કરે છે ?

3) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ?

4) મુઘલકાળ દરમિયાન જમીન મહેસૂલ ઊઘરાવવાનું કામ કોણ કરતું હતું ?

5) ગૌચરની વેચાયેલી જમીન પાછી મેળવવાની સત્તા કોની પાસે છે ?

6) લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોધ્ધાર’’ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

7) પંચાયતી રાજ પ્રણાલીનો પ્રારંભ ક્યા રાજ્યથી કરવામાં આવ્યો ?

8) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ?

9) જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની મુદ્દત કેટલા વર્ષની છે ?

10) નીચેનામાંથી કઈ સમિતિ જિલ્લા પંચાયતની મરજિયાત સમિતિ છે ?

11) ‘પેસા’ PESA નાં આદર્શ નિયમોને કારણે ગામની ગ્રામસભાને કઈ બાબતો માટે વિશેષ અધિકારો મળશે?

12) છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ?

13) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?

14) જાહેર રસ્તા અને ખુલ્લી જગ્યાઓ ઉપર નડતર અને દબાણ દૂર કરવાના અધિકાર ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમ હેઠળ ગ્રામપંચાયતને આપવામાં આવેલ છે ?

15) જિલ્લા જાહેર આરોગ્ય સમિતિનો કાર્યકાળ કેટલો હોય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up