પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રામ પંચાયતમાં વધુમાં વધુ બેઠકોની સંખ્યા કેટલી હોય છે ?

2) 73મા બંધારણીય સુધારા અંતર્ગત રાજ્ય નાણાં આયોગનો ઉલ્લેખ ક્યા અનુચ્છેદમાં છે ?

3) હનુમંતરાવ સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું ?

4) ગ્રામ પંચાયતની કારોબારી સમિતિમાં કેટલા સભ્યો હોય છે ?

5) જિલ્લા આયોજન સમિતિના સચિવ કોણ હોય છે ?

6) પંચાયતી રાજ પ્રણેતા સ્વ.બળવંતરાય મહેતાનું અવસાન કેવી રીતે થયું હતું ?

7) જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકની તારીખ કોણ નક્કી કરે છે ?

8) સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?

9) કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ જનપદનો વહીવટ કોના દ્વારા થતો હતો ?

10) ફરજ મોકૂફીના આદેશ સામેની અપીલ, ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ કેટલા દિવસમાં કરવાની રહે છે ?

11) ગ્રામ પંચાયતે કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ?

12) ગૌચરમાં ઢોર ચરાવવાના હકોનું નિયંત્રણ કોણ કરે છે ?

13) રાજયમાં ત્રણ સ્તરની પંચાયતની રચના હોવી જોઈએ એ જોગવાઈ ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદ (Artical) માં જણાવેલ છે ?

14) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે ?

15) ગુજરાત રાજયમાં, રાજયમાં આવેલી પંચાયતોની ચૂંટણી કોણ કરે છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up