પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 73માં બંધારણીય સુધારા અંતર્ગત 11મા પરિશિષ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

2) ગુજરાતમાં પંચાયતી રાજના અમલ માટેની લોકશાહી વિકેન્દ્રીકરણ સમિતિના અધ્યક્ષ કોણ હતાં ?

3) ભારતમાં બ્રિટિશ સહિત વિદેશી સત્તા સ્થપાતા પંચાયતીરાજ વ્યવસ્થા એ………..

4) નીચેના પૈકી કઈ સમિતિએ પંચાયત સુધાર બાબતનો અહેવાલ આપેલો છે?

5) પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય સ્થાન આપવામાં કઈ સરકાર સફળ રહી ?

6) ગ્રામ પંચાયતમાં બેઠકોની સંખ્યા નક્કી કરવાની સત્તા કોના હાથમાં હોય છે ?

7) તાલુકા પંચાયતની કારોબારી સમિતિના અધ્યક્ષ નીમવાની સત્તા કોની પાસે છે ?

8) જિલ્લા પરિષદના અધ્યક્ષ તરીકે કોણ ફરજ બજાવે છે ?

9) જિલ્લા શિક્ષણ સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

10) રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?

11) "ગ્રામસભા વર્ષ" ઊજવવાની જાહેરાત કયા વર્ષ માટે કરવામાં આવી હતી ?

12) બળવંતરાય મહેતા સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ ક્યારે સોંપ્યો ?

13) ‘જમીનના અનધિકૃત ભોગવટા માટે શિક્ષા’ની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે ? (જમીન મહેસૂલ અધિનિયમ)

14) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે?

15) ગ્રામ પંચાયતના સભ્યનું રાજીનામું કોણ મંજુર કરે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up