પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવવા માટે લઘુત્તમ વયમર્યાદા કેટલી છે ?

2) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ?

3) પંચાયતમાં સીધી ચૂંટણીથી ભરવાની બેઠકોની કુલ સંખ્યામાં વસતીના ધોરણે અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત રાખવાની કુલ બેઠકોમાં કેટલી બેઠકો અનુસૂચિત જાતિઓ તથા અનુસૂચિત આદિજાતિની સ્ત્રીઓ માટે અનામત રાખવાની સંવિધાનમાં જોગવાઈ છે ?

4) વિશેષ બેઠકના કિસ્સામાં ગ્રામ પંચાયતના સભ્યોને કેટલા દિવસ અગાઉ જાણ કરવી જરૂરી છે ?

5) હનુમંતરાવ સમિતિનું ગઠન ક્યારે કરવામાં આવ્યું હતું ?

6) પંચાયતી રાજ પ્રણાલીનો પ્રારંભ ક્યા રાજ્યથી કરવામાં આવ્યો ?

7) ગુજરાત રાજ્યનાં પંચાયતી ધારા અનુસાર ગ્રામ્ય કક્ષાના વિવાદોમાં ન્યાયીક પ્રક્રિયા માટે .

8) ગ્રામ પંચાયતની બેઠક અંગેનો સમય અને સ્થળ કોણ નક્કી કરે છે ?

9) સામાન્ય બેઠકના કિસ્સામાં ગ્રામ પંચાયતના સભ્યોને કેટલા દિવસ અગાઉ જાણ કરવી જરૂરી છે ?

10) રાષ્ટ્રીય વિસ્તાર સેવા કાર્યક્રમ ક્યા વર્ષે શરૂ કરવામાં આવ્યો ?

11) પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ?

12) નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં ક્યો હોદ્દો છે ?

13) બળવંતરાય મહેતા સમિતિએ ત્રિસ્તરીય પંચાયતીરાજની ભલામણ કરતો અહેવાલ ક્યારે રજૂ કર્યો ?

14) પંચાયતી રાજ વ્યવસ્થાના વડા કોણ છે ?

15) આદિજાતિ વિસ્તારોમાં ગ્રામસભાની કામગીરી અંગેના નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. જમીનની તબદીલી કરતાં પહેલા ગ્રામસભાની મંજૂરી લેવી પડે છે.
2. ગ્રામસભા, ગ્રામ પંચાયત અંતર્ગત આવતા વિસ્તારમાં નશાબંધી લાદી શકે છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up