પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી રાજ સંસ્થાઓ માટે ચૂંટણીઓનું આયોજન કોણ કરે છે ?

2) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે ?

3) ગ્રામ પંચાયતનું વાર્ષિક બજેટ કોની સમક્ષ મૂકવાનું હોય છે ?

4) કઈ સમિતિએ પંચાયતીરાજ સંસ્થાઓને ચારસ્તરીય બનાવવાની ભલામણ કરી હતી ?

5) પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ?

6) તાલુકા વિકાસ અધિકારીની નિમણૂંક કોણ કરે છે ?

7) ગુજરાત રાજ્ય પંચાયત પરિષદના અધ્યક્ષ કોણ હોય છે ?

8) પંચાયતી રાજ સંસ્થાઓમાં કઈ સંસ્થાઓનો સમાવેશ થાય છે ?

9) સમરસ ગ્રામ પંચાયત યોજનાનો પ્રારંભ ક્યા વર્ષથી થયો હતો ?

10) મુંબઈ જમીન મહેસૂલ અધિનિયમ મુજબ સેટલમેન્ટની મુદ્દત કેટલા વર્ષ સુધી અમલમાં રહેશે ?

11) જિલ્લા પંચાપનના વહીવટી અધિકારી કોણ હોય છે ?

12) ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી કરવામાં આવ્યો?

13) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ?

14) ગ્રામ પંચાયતની મુદ્દત સામાન્ય રીતે કેટલી હોય છે ?

15) ગુજરાત પંચાયત સેવા (વર્તણૂક) નિયમો 1998 મુજબ પંચાયત કર્મચારી પાસેથી જે અપેક્ષાઓ રાખવામાં આવે છે તે ક્યા નિયમમાં જણાવેલ છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up