પંચાયતી રાજ અને સમિતિઓ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) પંચાયતી રાજની જોગવાઈ સંવિધાનના ક્યા ભાગમાં કરવામાં આવેલી છે ?

2) પંચાયતના ત્રણેય સ્તરે ન્યાય સમિતિને ફરજિયાત કરવાની ભલામણ કઈ સમિતિએ કરી હતી ?

3) ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ, 1961ના અમલીકરણ સમયે ગુજરાતના રાજ્યપાલ કોણ હતા ?

4) લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોધ્ધાર’’ માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

5) જિલ્લા કારોબારી સમિતિમાં વધુમાં વધુ કેટલા સભ્યો હોય છે ?

6) પક્ષાંતર ધારો કઈ સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ?

7) જિલ્લા સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ થયેલી વ્યક્તિ કેટલા દિવસની સમય મર્યાદામાં રાજ્ય સરકારને અપીલ કરી શકે છે ?

8) 73મા બંધારણીય સુધારા અંતર્ગત રાજ્ય નાણાં આયોગનો ઉલ્લેખ ક્યા અનુચ્છેદમાં છે ?

9) અનુચ્છેદ 243 મુજબ ગ્રામસભા એટલે......

10) ચોલ વંશ દરમિયાન મોટું ગામડું ક્યા નામે ઓળખાતું હતું ?

11) બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોંપવામાં આવ્યા છે ?

12) ગુજરાત મૂલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં ‘ફરજ’ની વ્યાખ્યા ક્યા પ્રકરણમાં આપેલી છે ?

13) જિલ્લા પંચાપનના વહીવટી અધિકારી કોણ હોય છે ?

14) ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ?

15) ગ્રામ પંચાયતના સભ્ય બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી અનિવાર્ય છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up