ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી કઈ જોડી અલગ છે ?

2) આપેલ અક્ષરોની યાદીમાં કેટલા ‘O' એવા છે કે જેની તરત પછી 'Q' આવતો હોય પરંતુ તેની તરત પહેલાં ‘D’ આવતો ન હોય ?

D Q Q O D Q O D O D Q D Q Q D S D Q P O Q D S S S D O
Q O Q D O Q D D D O Q C D O Q C O D Q Q O D Q D O

3) એક હરોળમાં ૪૫ વૃક્ષો છે. જમણેથી ૨૦ મા સ્થાને લીંબુનું વૃક્ષ છે. તો લીંબુના વૃક્ષનું ડાબેથી સ્થાન જણાવો.

4) જો BHAVNA નો કોડ = 48 હોય, NEHA નો કોડ=28 હોય તો HINA નો કોડ કયો હશે ?

5) એક વસ્તુની છાપેલી કિંમત પર 20% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય તો ખરેખર વળત૨ કેટલા ટકા ગણાય ?

6) વિધાન: કેટલીક કીડી પોપટ છે. બધા પોપટ મેના છે.

તારણ :
(A) બધી મેના પોપટ છે.
(B) કેટલીક કીડી મેના છે.

7) B કહે છે કે તેની માતા A ની માતાની એક માત્ર દિકરી છે. તો A નો B સાથે શું સંબંધ શું છે?

8) એક સ્ત્રીની ઓળખ આપતા અંકિતે કહ્યું કે તેની માતા એ મારી સાસુની એકની એક પુત્રી છે તો અંકિતનો એ સ્ત્રી સાથે શું સંબંધ હશે?

9) બે સંખ્યાઓનું ગુણનફળ 684 છે. જો તેમનો ગુ.સા.અ. 2 છે તો તેમનો લ.સા.અ. શોધો ?

10) એક માણસ 16 દિવસમાં એક ખાડો ખોદે છે. બીજો માણસ 8 દિવસમાં એક ખાડો ખોદે છે તો બન્નેને ભેગા મળી ત્રણ ખાડા ખોદતા કેટલા દિવસ લાગશે?

11) એક સમથન ટાંકીની ઊંચાઈ 25 મી. છે. તો તેમાં કેટલું પાણી સમાય ?

12) એક કારના પૈડાની ત્રિજ્યા 21 સે.મી. છે. જો તે 1 મિનિટમાં 500 પરિભ્રમણ કરે તો તેની ઝડપ કિમી/કલાકમાં શોધો.

13) 60 કિ.મી./કલાકની ઝડપે ચાલતી એક ટ્રેન સિગ્નલને 6 સેકન્ડમાં પસા૨ કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી ?

14) એક વ્યક્તિ 5 કિ.મી. દક્ષિણ દિશામાં ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પોતાની ડાબી બાજુ વળીને 5 કિ.મી. ચાલે છે. ફરી તે પોતાની જમણી બાજુ વળી 5 કિ.મી. ચાલી ઊભો રહે છે. તો તેને કુલ કેટલું અંતર કાપ્યું હશે?

15) નીચે આપેલ દરેક સંજ્ઞાની જગ્યાને તેની તરત જમણી બાજુની સંજ્ઞા / અંક / મૂળાક્ષર સાથે અદલાબદલી કરવામાં આવે છે. તો હવે કેટલા મૂળાક્ષર એવા મળશે કે જેની તરત પછી અંક આવતો હોય અને તરત પહેલા સંજ્ઞા આવતી હોય?

2 P J @ 8 $ L B I V # Q 6 8 G W
9 K C D 3 © * ? 5 F R 7 A Y 4


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up