ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) એક ક્રિકેટ ટીમ દ્વારા બનાવેલ રનની સરેરાશ 50 છે. જો કેપ્ટનના ૨ન બાદ કરવામાં આવે તો સરેરાશ 5 વધી જાય છે. તો કેપ્ટનના રન કેટલા ?

2) 100 થી 1000 સુધીના અંકોમાં દશકના સ્થાને '1' કેટલી વખત આવે ?

3) 0, 1, 3, 6, 10, 15, 21, 28, 38, 45 45

4) જો ૧૮ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ રવિવાર હોય તો ૨૩ ડિસેમ્બર ૧૯૮૪ના રોજ કયો વાર આવશે ?

5) જો LINK નો KILN અર્થ હોય તો PINK નો અર્થ શુ થાય?

6) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

7) જો ધાન્ય : ખેતર હોય, તો નીચેનાં પૈકી કયું સાચુ છે?

8) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

6, 12, 21, 33…..?

9) B એ C નો પુત્ર છે પણ C એ B ની માતા નથી. A અને C યુગલ છે. E એ C નો મોટોભાઈ છે. D એ A ની પુત્રી છે. F એ B ની બહેન છે. તો E નો F સાથે સંબંધ ક્યો થાય?

10) કોઈ એક રકમનું વાર્ષિક 9% લેખે 9 વર્ષનું સાદુ વ્યાજ રુ.7290 છે તો મુળ રકમ કઈ?

11) નયન એક નદીના કિનારે બેઠો છે. નદીના પાણીમાં સ્વતંત્ર રીતે તરતો પદાથ તેની ડાબીથી જમણી બાજુ તરફ જાય છે. નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. તો નયનનું મુખ કઈ દિશામાં હશે ?

12) ત્રણ સંખ્યાઓનો સરવાળો 136 છે. જો પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર 2 : 3, બીજી અને ત્રીજી સંખ્યાના ગુણોત્તર 5 : 3 હોય તો બીજી સંખ્યા શોધો.

13) આપેલા વિકલ્પોમાંથી એક વિકલ્પ એવો છે જે આપેલ શબ્દમાંથી બનાવી શકાતો નથી.

MANUSCRIPT

14) રમણ એક બેંકમા રુ.12500/- રોકે છે. અને તેને રુ.15500/-, 4 વર્ષ પછી પરત મળે છે. આ સંજોગોમાં તેને ક્યાં દરે સાદુ વ્યાજ મળેલ હશે?

15) હિંમતનગર : હાથમતી :: મોરબી : ........


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up