ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 2, 9, 7, 1, 0 અંકોનો એક જ વખત ઉપયોગ કરીને મહત્તમ વિષમ સંખ્યા કઈ બને ?

2) હરેશનો જન્મ ૧૧ ઓગષ્ટના દિવસે થયો છે. મહેશ તેના કરતાં ૧૪ દિવસ નાનો છે. આ વર્ષે સ્વતંત્રતા દિવસ સોમવારે છે તો મહેશનો જન્મ દિવસ કયા વારે આવશે?

3) એક ફૂલવાળો રૂા. 3000 માં 20 ગુલદસ્તાઓ ખરીદે છે. તે તેમાંથી 15 ગુલદસ્તાઓ 20% નફા સાથે વેંચે છે, અને બાકીના 30% નુકસાન સાથે વેંચે છે. એકંદરે નફો/નુકસાન શોધો.

4) એક વેપારીને 25% વળતર આપવા છતાં 25% નફો થાય છે. જો વેપારીની પડતર કિંમત રૂ. 540/- હોય, તો છાપેલી કિંમત શોધો.

5) નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ કોઈ પણ ઘટનાની સંભાવના ન હોઈ શકે?

6) આપેલ શ્રેણી પૂર્ણ કરો.

325, 259, 204, 160, 127, 105………..?

7) 4:00 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો ફરશે ?

8) સવારના 10 કલાક થી બપોરના 2:00 કલાક સુધીમાં કલાક કાંટો કેટલા ડિગ્રી ફરશે ?

9) કયા સંભાવના વિત૨ણમાં મધ્યક અને વિચ૨ણ સ૨ખા હોય છે ?

10) નીચેનામાંથી જુદો તરી આવતો શબ્દ કયો છે ?

11) નળ A એક ટાંકી 10 કલાક માં ભરે છે. લીકેજ ને કારણે આ ટાંકી ભરાતા 20 કલાક લાગે છે. તો સંપૂર્ણ ભરાયેલી ટાંકી માત્ર લીકેજ દ્વારા કેટલા સમયમાં ખાલી થાય ?

12) હેમલતા ઉત્તર દિશામાં ચાલવાનું શરૂ કરે છે. થોડુક ચાલ્યા બાદ, તે જમણી બાજુ વળાંક લઈને ચાલે છે. થોડાંક સમય બાદ, ડાબી બાજુ વળાંક લઈને ચાલે છે. અંતે જમણી બાજુ વળાંક લે છે. તો હવે તે કઈ દિશામાં જઈ રહી હશે?

13) એક કામ મજુર 30 દિવસમા પુર્ણ કરે છે તો તે કામ 25 મજુર કેટલા દિવસમા પુર્ણ કરશે ?

]

14) 567089 સંખ્યામાં કયા અંકનું સ્થાનીયમાન સૌથી ઓછું છે ?

15) એક ગોળાનું ઘનફળ અને વક્રસપાટીનુ ક્ષેત્રફળ સરખુ છે તો ગોળાની ત્રિજ્યા કેટલા સેમી થાય?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up