ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) 5 માર્ચ 2006 એ રવિવાર હોય તો, 5 માર્ચ 2007એ ક્યો વાર હશે?

2) કઈ રકમ ૫૨ સાદા વ્યાજથી 6 મહિનામાં 4% વાર્ષિક વ્યાજના દ૨થી રૂા.150 વ્યાજ મેળવી શકાય ?

3) એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 7 એકમ વધારે છે. જો લંબાઈ 4 એકમ વધારીએ અને પહોળાઈ 3 એકમ ઘટાડીએ, તો નવા લંબચોરસનું ક્ષેત્રફળ મૂળ લંબચોરસના ક્ષેત્રફળથી 12 ચોરસ એકમ ઓછું થાય છે, તો લંબચોરસની લંબાઈ અને પહોળાઈ શોધો.

4) એક જ કાચિંડો 30 મિનિટમાં 50 સેન્ટીમીટર ઊંચે ચડી તરત જ 10 સેન્ટિમીટર નીચે આવે છે. તો 200 સેન્ટિમીટર ઊંચી દીવાલ ચડતાં તેને કેટલો સમય થશે?

5) પ્રથમ પાંચ પ્રાકૃતિક વિભાજ્ય સંખ્યાઓની સરેરાશ શું થાય ?

6) એક પાસાની ૬ સપાટીને લીલો, વાદળી, નારંગી, સફેદ, પીળો અને લાલ રંગથી રંગવામાં આવી છે. તો લીલા રંગની સામે કયો રંગ આવશે ?

7) જો ૩૨૧૪૬૫૯૮૭ સંખ્યાનાં આંકડાને ચઢતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકટા જે તે સ્થળે જ રહેશે?

8) નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન છે?

9) એક વર્ગ કસોટીમાં, A એ B કરતાં 25% ગુણ વધારે મેળવ્યા. B એ C કરતાં 50% ગુણ ઓછા મેળવ્યા. નીચે આપેલ વિધાનમાંથી A અને C માટે કયું વિધાન સાચું છે?

10) આપેલ શબ્દ ‘CARPENTER’ ના અંગ્રેજી મૂળાક્ષરો પરથી નીચેના પૈકી એક શબ્દ બની શકશે નહીં તે કયો ?

11) 2,4,3,5,........6,5,7,6

12) ચાર અંકથી વધુ ન હોય તેવી સંખ્યાઓ કેટલી ?

13) નીચેના સમૂહમાં કયા શબ્દનો સમૂહ અન્યથી જુદો પડે છે?

14) રૂ. ૨૦૦ નું ૧૫ % લેખે ૨ વર્ષનું ચક્રવૃધ્ધિ વ્યાજ શોધો.

15) (100)2 અથવા 1002 કરતાં મળતી સંખ્યાના છેલ્લાં કેટલા અંકો શૂન્ય હોય ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up