ગણીત અને રીઝનીંગ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) બે ટ્રેનની લંબાઈ 185m અને 215m છે. તેઓની ઝડપ અનુક્રમે 50 km/hr અને 40 km/hr છે. બંને ટ્રેન વિરૂદ્ધ દિશામાં સમાંતર લાઈન ૫૨ દોડે છે. કેટલા સમયમાં એકબીજાને પસાર કરશે ?

2) 937, 483, 765, 572, 684 માં જો પ્રત્યેક સંખ્યાના મધ્યમા રહેલા અંકમાં "1" ઉમેરીએ અને ત્યારબાદ પ્રથમ અને બીજા અંકોની અદલાબદલી કરીએ તો કઈ સંખ્યા ત્રીજા ક્રમે મળશે?

3) સમાન ક્ષમતા ધરાવતા 12 પંપથી એક ટાંકી ભરાતાં 5 દિવસ લાગે છે. જો 15 પંપ વાપરવામાં આવે તો તેવી 2 ટાંકી ભરાતાં કેટલા દિવસ લાગશે?

4) જો DELHI = 73541 અને CALCUTTA = 82589662 તો CALICUT બરાબર કેટલા થાય?

5) ‘SATISFACTION’ માંથી કયો શબ્દ બને છે?

6) જો શબ્દ ‘RATIONALISATION’ ને પુનઃ મૂળાક્ષર પ્રમાણે ગોઠવવામાં આવે તો આ શબ્દના પ્રથમ અક્ષરની નીચેનામાંનો કયો અક્ષર સૌથી દૂર હશે?

7) રૂા. 750નું 4% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂ............ થાય.

8) રાજઘાટ : મહાત્મા ગાંધી "" વિજયઘાટ : .................?

9) સરખી રીતે ચીપેલા 52 પત્તાની થપ્પીમાંથી યાદચ્છીક રીતે એક પાનુ ખેંચતા તે પાનુ ચિત્રવાળુ અને એકકો હોય તેની સંભાવના = ..............

10) નીચે આપેલા 7 મિત્રો અંગેની માહિતી અને તેમના મોબાઈલ ફોનની પસંદગીનો અભ્યાસ કરો અને આ પૈકી કોની પાસે નોકીયા ફોન છે ?

સાત મિત્રો - L, M. N, O, P, F અને R વિવિધ બ્રાન્ડના મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, જે, ઓપ્પો, નોકિયા, એપલ, સેમસંગ, વન પ્લસ અને મોટો છે, પરંતુ જરૂરી નથી કે તે ક્રમાનુસાર હોય.
*દરેક ફોન અલગ-અલગ રંગનો છે, જે લાલ, વાદળી, સફેદ, બદામી, કાળો, રાખોડી અને પીળો છે, પણ તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી
F ના ફોનનો રંગ લાલ છે અને તેની પાસે નોકિયા કે એપલ ફોન નથી. ઈન્ટેક્સ ફોન વાદળી રંગનો છે
L પાસે ઓપ્પો ફોન છે અને તેના ફોનનો રંગ બદામી કે કાળો નથી. મોટો ફોન પીળા રંગનો છે
M ના ફોનનો રંગ રાખોડી છે. M પાસે એપલ ફોન નથી
(e) એપલ ફોન કાળા રંગનો નથી.O પાસે સેમસંગ ફોન છે
(f) R ના ફોનનો રંગ વાદળી નથી. R પાસે એપલ ફોન નથી. P પાસે એપલ ફોન નથી.

11) નીચેની આકૃતિમાં વર્તુળ બાળકો, ત્રિકોણ છોકરી અને લંબચોરસ માનવીનું સૂચન કરે છે તો નીચેનામાંથી કોણ છોકરી છે પરંતુ બાળક નથી ?

12) છબીમાં એક સ્ત્રી તરફ સંકેત કરતાં સરિતાએ કહ્યું, "આ નેહાની માતા છે, જેમના પતિ મારો પુત્ર છે." છબીમાં આપેલ સ્ત્રી સાથે સરિતા શું સંબંધ ધરાવે છે ?

13) ઘડિયાળ : સમય :: ગ્રામ : ........

14) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રુ.5076 માં વેચ્યુ તો તેની ખરીદ કિમંત કેટલી હશે?

15) જો કાર્ડિયોલોજી :: હૃદય તો, શરીરવિજ્ઞાન :: ............?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up