ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સ્વતંત્રતાની પૂર્વસંધ્યાએ ભારતીય અર્થતંત્ર અંગે નીચેના વિધાનોનો વિચાર કરો:

1. અર્થતંત્ર વાર્ષિક સરેરાશ 3% ના દરે વૃદ્ધિ પામી રહ્યું હતું.
2. જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય અને સાક્ષરતા દર ખૂબ ઓછો હતો.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) NRE Accountમાં E શાને અભિપ્રેત છે ?

3) નીચેના વાક્યો ચકાસો.

1. ડીપાર્ટમેન્ટ ઑફ ફાયનાન્સીયલ સર્વીસીસ (DFS) એ દેશની બેંકોના વિકાસ, નવી યોજનાઓનું નિયંત્રણ કરે છે.
2. દેશમાં મુખ્યત્વે શેડયુલ કમર્શીયલ બેન્ક અને સહકારી બેંકો કાર્યવંત છે.
3. બંકોના નિયંત્રણ માટે RBI અને બેંકીંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં છે.

4) રાજકોષીય ખાધમાંથી ભૂતકાળમાં લીધેલી લોનો પરનું ચૂકવેલ વ્યાજ બાદ કરતા કઈ ખાદ્ય મળે?

5) ભારતમાં આર્થિક સર્વેક્ષણ દર વર્ષે સત્તાવાર રીતે કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે ?

6) સ્વાતંત્ર્ય બાદ ભારતમાં પ્લાનીંગ કમિશનની રચના ક્યારે કરવામાં આવેલ હતી ?

7) જાહેર વહીવટ શેનો અભ્યાસ છે ?

8) ચેક ઉપર આઈએફએસસી કોડની જે વિગત છાપેલી હોય તેમાં છેલ્લા છ આંકડાથી કોની માહિતી મળી શકે છે ?

9) રતન વટલ સમિતિ નીચેના પૈકી શેના માટે નીમવામાં આવી હતી?

10) શ્રમપ્રધાન ઉત્પાદન-પધ્ધતિના સંદર્ભમાં પંડિત દિનદયાળે કો સિધ્ધાંત અપનાવવાનું કહ્યું છે?

11) ગુજરાતમાં કઈ સંસ્થા રાજ્યમાં મૂડીરોકાણ પ્રોત્સાહન એજન્સી તરીકે કામ કરે છે ?

12) વસ્તીગણત્રી-2011ના આંકડાઓ અનુસાર વસ્તીગીચતાની દ્રષ્ટિએ દેશમાં ગુજરાતનો ક્રમ કયો છે ?

13) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ?

14) નીચેના વાક્યો ચકાસો:

1. ભારતમાં LPGના ભાવો આંતરરાષ્ટ્રિય કિંમત અને આયાત સમાનતા કિંમત ઉપર નક્કી કરવામાં આવે છે.
2. સાઉદી અરામ્કો, LPGના ભાવ અને અન્ય ખર્ચાઓની ગણત્રી કરતા ભારતમાં LPGના ભાવ નક્કી કરવામાં આવે છે.

15) આધાર નંબર મેળવવા માટે લાયક દરેક વ્યક્તિએ તારીખ ના રોજ અથવા ત્યારબાદ ઇન્કમટેક્ષ રીટર્નમાં અથવા પાન (PAN) અરજી ફોર્મમાં આધાર નંબર અથવા આધાર અરજી ફોર્મનો એનરોલમેન્ટ આઈડી લખવો જરૂરી છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up