ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ‘NABARD’ દ્વારા કઈ સંસ્થાઓને પુનઃધિરાણ આપવામાં આવે છે?

2) નીચેના વાક્યો ચકાસો:

1. વિદેશ વેપાર નીતિ-2023 નો મુખ્ય હેતુ રી-એન્જીનીયરીંગ (Re-engineering) અને ઑટોમેશનની મદદથી નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા કરવાનો છે.
2. નીતિનો મુખ્ય અભિગમ 4 આધાર સ્તંભ ઉપર આધારીત છે.

3) ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

4) જાગીરદારી પદ્ધતિ શું છે?

5) નીચેના પૈકી કયો કર/વેરો પ્રગતિશીલ કર’’ (Progressive Tax) છે ?

6) Atal Innovation Mission (AIM) નાં ધ્યેય નીચેનાં પૈકી ક્યું /ક્યાં છે.

(I) નવીન સ્ટાર્ટઅપને પોષિત કરવા માટે ઈન્ક્યુબેશન સેન્ટરની સ્થાપનાને ટેકો આપવો.
(II) નવીનતાને પ્રોત્સાહન આપવા અને દેશમાં ઉદ્યોગ સાહસિક ઈકોસીસ્ટમમાં ક્રાંતિ લાવવા માટે.

7) નીચેના પૈકી જી.એસ.ટી (GST) બિલને બહાલી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય ક્યું છે ?

8) બેરોજગારી નાબૂદ કરવા ભારત સરકાર દ્વારા કઈ યોજના શરૂ કરવામાં આવી ?

9) કોઈ ચીજ વસ્તુની માંગ વધે અને તેની સામે પૂરવઠો વધે તો ભાવ વધારા પર શું અસર થાય ?

10) સરકારની અંદાજપત્રીય ખાદ્ય અને સરકારે બજારમાંથી મેળવેલ કરજનો સરવાળો એ કયા પ્રકારની ખાદ્ય છે?

11) જાહેર ક્ષેત્રની બેંકો (PSB) અને નાણાકીય સંસ્થાઓને લગતા નીતિ વિષયક મુદ્દાઓ માટેની જવાબદારી કયા વિભાગને આપવામાં આવેલી છે?

12) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

13) અલ્પ રોજગાર એક સ્થિતિ છે, જ્યાં લોકો –

14) દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ?

15) મત્સ્યપાલનનો અર્થવ્યવસ્થાના ક્યા ક્ષેત્રમાં સમાવેશ થાય છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up