ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

2) FEMA નું આખું સ્વરૂપ શું છે?

3) ક્યા અર્થશાસ્ત્રીએ ભારતના ગરીબીગ્રસ્ત લોકોના ઉત્થાન માટેની યોજનાઓ આપી હતી ?

4) ભારતમાં પર્ફોમન્સ બજેટ’ કોની ભલામણથી અપનાવવામાં આવેલ?

5) ‘નીતિ’ (NITI) આયોગના અધ્યક્ષ........છે.

6) “ હિંદુ વૃદ્ધિદર” નો ખ્યાલ કોને આવ્યો ?

7) 1991માં આઈએમએફ દ્વારા સહાયના અનુદાન અંતર્ગત લાદવામાં આવેલ આર્થિક સુધારણા માટેની સૌથી અગત્યની શરતોમાંની એક નીચે મુજબ હતી.

8) ઈ.સ. 1981થી ભારતના વિદેશ વેપારના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

9) દેશમાં માથાદીઠ આવકમાં ક્યું રાજય પ્રથમ છે?

10) નીચેનામાંથી ક્યું આર્થિક પદ્ધતિનું ઉદાહરણ છે?

11) પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF)નો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે?

1. દૂધ અને માંસની પ્રક્રિયા ક્ષમતા વધારવા
2. ઘરેલુ ઉપભોક્તા માટે દૂધ અને માંસનો ગુણવત્તાયુક્ત પુરવઠો આપવો.
3. પ્રાણીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત પોષણ આહાર આપવો.

12) જે અર્થતંત્રમાં ઉત્પાદનના બધા સાધનોની માલિકી માત્ર સરકારની હોય તેવા અર્થતંત્રને શું કહે છે ?

13) કરવેરાના સિદ્ધાંત/સિદ્ધાંતો........... છે.

14) વિવિધ દેશોના સ્ટોક એક્સચેન્જ અને તેના ધોરણાત્મક સૂચકાંક (Benchmark Index) પૈકી કઈ જોડ ખોટી છે ?

15) નીચેનામાંથી કઈ કંપનીઓ સામાન્ય વીમા ક્ષેત્રે કાર્ય કરે છે ?

1. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, કોલકત્તા
2. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ચેન્નાઈ
3. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી
4. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈ


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up