ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેના વાક્યો ચકાસો.

1. જાહેર અને ખાનગી ક્ષેત્રને સાયબર હુમલાઓથી બચાવવા નેશનલ સાયબર સિક્યોરિટી પોલીસી 2013 બનાવવામાં આવેલ છે.
2. આ પૉલીસી, ડિપાર્ટમેન્ટ ઑફ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેકનોલૉજી (Deity) દ્વારા ઘડવામાં આવે છે.

2) ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ (GSTAT) સંબંધિત નીચેના વિધાનોને ધ્યાનમાં લો:

1. GST કાયદાઓની બાબતમાં, અંતિમ અપીલના મંચ તરીકે GSTAT કામ કરે છે.
2. CGST અધિનિયમ GST શાસન હેઠળ વિવાદના નિરાકરણ માટે અપીલ અને સમીક્ષા પદ્ધતિની જોગવાઈ કરે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

3) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી?

4) રીઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા ?

5) બિગ ડેટા વિશ્લેષણ, નીચેના સિવાય શું કરે છે?

6) ગુજરાત રાજ્યના જાહેર ક્ષેત્રના એકમો અને તેના વડા મથકની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

7) નીચેના પૈકી કઈ બેંક જાહેર ક્ષેત્રની બેંક નથી ?

8) “Gold Tranche (Reserve Tranche)” .......... નો સંદર્ભ છે.

9) વર્ષ 2021-22ના માનવ વિકાસ સૂચકાંક (HDI) મુજબ ભારત કયા સ્થાન ઉપર છે?

10) નીચેનામાંથી ક્યુ એક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY)નું લક્ષણ નથી?

1. ખેડૂતો દ્વારા તમામ ખરીફ પાકો માટે માત્ર 2% અને રવિ પાક માટે 1.5%નું એક સમાન પ્રીમિયમ ચૂકવવામાં આવશે.
2. રોકડિયા અને બાગાયતી પાકોના કિસ્સામાં ખેડૂતો દ્વારા ચૂકવવાનું પ્રીમિયમ માત્ર 5% રહેશે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

11) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?

12) ભારતીય રિઝર્વ બેંકની સ્થાપના ક્યા વર્ષમાં થઈ ?

13) નીચેના પૈકી ક્યું વર્ષ ભારતના વસતીશાસ્ત્રીય ઈતિહાસમાં ‘અ ગ્રેટ ડિવાઈડ’ (A Great Divide) તરીકે ઓળખાય છે ?

14) કઈ પંચવર્ષીય યોજના દરમ્યાન ભારતે મિશ્ર અર્થતંત્રની પસંદગી કરી હતી?

15) રાજકારણ અને જાહેર વહીવટને વિભિન્ન રાખવાનો પ્રસ્તાવ સૌ પ્રથમ એ કર્યો હતો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up