ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિદેશી વેપાર નીતિ (FTP)2023ના સંદર્ભમાં નીચેના વિધાનો વિચારણામાં લો :

1. આ નીતિ નિકાસકારો સાથેના વિશ્વાસ અને ભાગીદારીના સિદ્ધાંતો પર આધારિત છે અને તેનો હેતુ નિકાસકારો માટે વ્યવસાય કરવાની સરળતા માટે પ્રક્રિયા રિ-એન્જિનિયરીંગ અને ઓટોમેશનનો છે.
2. આ નીતિનો મુખ્ય અભિગમ ચાર સ્તંભો પર આધારિત છે.
3. હાલના 39 નગરો ઉપરાંત ફરીદાબાદ, મિર્ઝાપુર, મુરાદાબાદ અને વારાણસી નગરોને ટાઉન્સ ઓફ એક્સપોર્ટ એક્સેલન્સ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ઉપરના વિધાન / વિધાનો પૈકી કયું વિધાન/વિધાનો સાચું / સાચાં છે ?

2) જૈવવિવિધતા હોટસ્પોટ્સ અને તેમની અનન્ય લાક્ષણિકતાઓ સંબંધિત નીચેની જોડીઓમાંથી કઈ યોગ્ય રીતે મેળ ખાય છે?

1. સુંડાલેન્ડ: વિશ્વના સૌથી મોટા વ્યક્તિગત ફૂલ રફલેસિયા સહિત સ્થાનિક પરોપજીવી વનસ્પતિ.
2. પશ્ચિમી ઘાટ: ભારતમાં સ્થાનિક ઉભયજીવીઓની સૌથી વધુ સાંદ્રતા.
3. ઈન્ડો-બર્મા: ભારતીય જંગલી ગધેડાની છેલ્લી બાકી રહેલી વસ્તીનું ઘર.
4. હિમાલય: આત્યંતિક આબોહવાની પરિસ્થિતિઓને કારણે આક્રમક વિદેશી પ્રજાતિઓથી સૌથી ઓછી અસરગ્રસ્ત.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

3) નીચેના વાક્યો ચકાસો.

1. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ એ રાજ્ય સરકારની યોજના છે.
2. યોજના તળે રૂા. 6000 વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે.
3. આ રકમ લાભાર્થીના ખાતામાં બારોબાર જમા થાય છે.

4) લખપતી દીદી યોજના વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. તેનો હેતુ મહિલાઓને વાર્ષિક રૂપિયા એક લાખથી વધુ કમાણી કરવા સક્ષમ બનાવવાનો છે.
2. મહિલા લાભાર્થી સ્વસહાય જુથ (SHG)ની સભ્ય હોવી જોઈએ. ઉપર પૈકી કેટલાં સાચાં છે?

5) ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદનના સૂચકાંકના (IIP) તાજેતરના વેપારના સંદર્ભમાં નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. IIP એ નવેમ્બર-2020 માં (-) 1.9 ટકા વૃદ્ધિ હાંસલ કરી હતી જે નવેમ્બર 2019 માં 2.1 ટકા હતી.
2. એપ્રિલ-નવેમ્બર 2020ના સમયગાળા માટે IIPની સંચિત વૃદ્ધિ એપ્રિલ-નવેમ્બર 2019ના 0.3 ટકાની સરખામણીએ (-) 15.5 ટકા હતી.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6) મહિલા સમ્માન બચત પ્રમાણપત્ર યોજનામાં રોકાણની ન્યૂનતમ રકમ કેટલી નિયત થયેલ છે ?

7) ભારતમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. MSMEs સ્થાનિક અને વિદેશની બજારમાં વિવિધ પ્રકારની વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરે છે.
2. MSMEs પાસે ગ્રામીણ અને પછાત વિસ્તારના ઔદ્યોગિકીકરણને પ્રોત્સાહન આપીને પ્રાદેશિક અસંતુલન ઘટાડવાની ક્ષમતા છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

8) બીએસઈ સેન્સેક્સમાં કેટલી કંપનીઓનો સમાવેશ થયેલ છે?

9) કઈ પંચવર્ષીય યોજના તેની અવિધ પૂરી થાય તે પહેલાં રદ કરવામાં આવી હતી?

10) પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (AHIDF)નો ઉપયોગ કયા હેતુ માટે થઈ શકે છે?

1. દૂધ અને માંસની પ્રક્રિયા ક્ષમતા વધારવા
2. ઘરેલુ ઉપભોક્તા માટે દૂધ અને માંસનો ગુણવત્તાયુક્ત પુરવઠો આપવો.
3. પ્રાણીઓને પોષણક્ષમ ભાવે ગુણવત્તાયુક્ત પોષણ આહાર આપવો.

11) ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ?

12) નીતિ આયોગ દ્વારા સ્થાપિત 'અટલ ઈનોવેશન મિશન' અંતર્ગત “અટલ ટીન્કરીંગ લેબ'ની સ્થાપના કરવા માટે પસંદગીની શાખાઓને કેટલા રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે?

13) ‘સોનેરી તંતુ ક્રાંતિ' (Golden Fiber Revolution) ક્યા પાક સાથે સંકળાયેલ છે?

14) ફુગાવા દરમિયાન બેંક રે............. જોઈએ.

15) …………. ત્યારે થાય છે જ્યારે પરિપક્વતા અને અનુભવના કારણે મનુષ્યમાં વ્યવસ્થિત અને પ્રગતિશીલ ફેરફારો થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up