ભારતની અર્થવ્યવસ્થા અને GST ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતના પરમાણુ ઉર્જા કાર્યક્રમમાં થોરિયમના ઉપયોગ વિશે, નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. એડવાન્સ્ડ હેવી વોટર રિએક્ટરને અદ્યતન સલામતી સુવિધાઓ અને વ્યાપારી પરમાણુ ઉર્જાના ઉત્પાદન માટે થોરિયમના ઉપયોગનું નિદર્શન કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
2. થોરિયમ આધારિત રિએક્ટરમાં યુરેનિયમ અથવા પ્લુટોનિયમ ફિશન પ્રક્રિયા શરૂ કરવા માટે જરૂરી છે કારણ કે થોરિયમ પોતે જ શૃંખલા પ્રતિક્રિયાને ટકાવી રાખવામાં અસમર્થ છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

2) ભારતના ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ અને ICT-સંચાલિત નાણાકીય સમાવેશ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો:

1. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા શરૂ કરવામાં આવેલ ઈ-રૂપિયો (CBDC) પ્રોગ્રામેબલ ડિજિટલ ચલણ તરીકે કામ કરે છે, જે કલ્યાણકારી યોજનાઓમાં શરતી રોકડ ટ્રાન્સફર માટે પરવાનગી આપે છે.
2. ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ (BBPS) કોઈપણ મધ્યસ્થી બેંકિંગ ચેનલો વિના ભારત અને SAARC રાષ્ટ્રો વચ્ચે વાસ્તવિક સમયના ક્રોસ-બોર્ડર ચૂકવણીને સક્ષમ કરે છે.
3. NPCI દ્વારા શરૂ કરવામાં આવેલ ડિજીસાથી, એક AI-સંચાલિત ચેટબોટ, UPI, આધાર પેમેન્ટ અને ડિજિટલ બેંકિંગ સેવાઓ માટે વાસ્તવિક સમયની સહાય પૂરી પાડે છે.
ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

3) રૂપિયાની ખરીદ શકિત ઘટવાનું મુખ્ય કારણ જણાવો.

4) બીજી પંચવષીય યોજનાની વ્યુહ રચના સાથે કોનું નામ સંકળાયેલ છે?

5) કેન્દ્ર સરકારનાં અંદાજપત્રનાં પગાર પાછળનો ખર્ચ.........છે.

6) દેશમા “એક્ઝિમ નીતિ’ આયાત-નિકાસ નીતિનો સમયગાળો કેટલો રાખવામાં આવે છે ?

7) ધી સ્પેશ્યલ ઈકોનોમીકસ ઝોન્સ એક્ટ ક્યા વર્ષમાં અમલમાં આવેલ છે.

8) નીચેના વાક્યો ચકાસો:

1. બીજી પંચવર્ષિય યોજનામાં, શરણાર્થીઓનું પુનર્વસન, ઝડપી કૃષિ વિકાસ જેથી ખાદ્ય આત્મનિર્ભરતા હાંસલ કરી શકાય અને ફુગાવા પર નિયંત્રણ લાવવું એ મુખ્ય હેતુઓ હતા.
2. પાંચમી પંચવર્ષિય યોજનામાં, ગરીબી દૂર કરવી અને આત્મનિર્ભરતાની પ્રાપ્તિ મુખ્ય લક્ષ્યાંકો હતા.

9) જો RBI રોકડ અનામત ગુણોત્તર (cash reserve ratio) માં ઘટાડો કરે તો શાખ સર્જન (credit creation) પર શું અસર થાય?

10) ફુગાવાને નાથવા RBI..........નાણાં નીતિ ઉપયોગમાં લે છે.

11) નીચેના વાક્યો ચકાસો.

1. ભારતમાં પ્રથમ રીફાઈનરી 1901માં સ્થાપવામાં આવેલ હતી.
2. ભારતમાં રીફાઈનરી ક્ષેત્રમાં ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશન સૌથી મહત્વનો ભાગ ભજવે છે.
3. ઈથેનૉલ મિશ્રિત પેટ્રોલ (EBP) એ ભારતની આયાત ઘટાડવા માટે અગત્યનું પરિબળ બની શકે છે.

12) સ્વફીટ કોડ (SWIFT CODE)' કોના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે?

13) નીચેનામાંથી કઈ કંપનીઓ સામાન્ય વીમા ક્ષેત્રે કાર્ય કરે છે ?

1. નેશનલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, કોલકત્તા
2. યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, ચેન્નાઈ
3. ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, નવી દિલ્હી
4. ન્યૂ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈ

14) 14માં નાણાપંચની ભલામણો કયા વર્ષ માટે લાગુ પાડવામાં આવશે.

15) દિનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના ક્યા વર્ષમાં શરૂ કરવામાં આવી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up