ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્ત્વના સ્થળોમાંથી ક્યા એક સ્થળે ગોદી મળી આવેલ છે ?

2) ચીની પ્રવાસી ફાહ્યાન કોના શાસનમાં ભારત આવ્યો હતો ?

3) નરસિંહ મહેતા કોના ભક્ત હતા?

4) અંબાજી પાસેના કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

5) ભારતીય બંધારણની નીચેના પૈકી કઈ લાક્ષણિક્તાઓ છે?

1. વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ
2. સંસદીય સર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું મિશ્રણ
3. મૂળભૂત અધિકારો
4. ત્રિ સ્તરીય સરકાર

6) ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત ક્યા બે શહેરો વચ્ચે થઈ ?

7) બ્રિટીશ શાસન દરમ્યાન સૌપ્રથમ સુપ્રિમ કોર્ટની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી ?

8) કોલકાતામાં યોજાયેલ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું બીજું અધિવેશન કઈ સાલમાં મળ્યું હતું ?

9) ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનકાળ દરમ્યાન ક્યા અધિકારીને ‘નિઝામુલમુલ્ક’ કહેવામાં આવતો ?

10) શાકંભરી નામક સ્થળ ક્યા સરોવરની નજીક આવેલું છે ?

11) “અનેકાંતવાદ” એ મુખ્ય સિદ્ધાંત અને ફિલસૂફી જે નીચેનામાંથી કઈ પરંપરાની છે?

12) સત્યાગ્રહ દરમિયાન વલ્લભભાઈ પટેલને રવિશંકર મહારાજ અને જુગતરામ દવે જેવા કાર્યકર્તાઓની મદદ મળી હતી.

13) ક્રિસ્ટોફર કોલંબસ ક્યાનો રહેવાસી હતો ?

14) કથાસરિતસાગર કૃતિની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ?

15) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up