ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કુશાસન બહાના હેઠળ, બ્રિટીશરો દ્વારા કયું રાજ્ય ખાલસા કરવામાં આવેલ હતું?

2) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતિય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે?

3) ગુજરાત રાજ્યના પ્રથમ માહિતી કમિશનર કોણ હતા ?

4) તુઘલક વંશના શાસન દરમિયાન કોણે દિલ્હી પર આક્રમણ કર્યું હતું ?

5) ચાણક્ય એ ક્યો એક પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો છે ?

6) ‘ઉદાર ગવર્નર જનરલ’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?

7) ‘તુમ મુજે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી દુંગા’ નું સૂત્ર કોણે આપ્યું હતું ?

8) એલિફન્ટાની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

9) કયા સમયના સ્થાપત્યમાં કમાન પ્રકારનું અને ગુંજબનો પ્રથમવાર ઉપયોગ થયો હતો ?

10) મહાગુજરાત આંદોલનના આગેવાન કોણ હતા ?

11) ઈ.સ. 1951 માં “મહાગુજરાત સીમા સમિતિ'ના પ્રમુખ કોણ બન્યા હતા?

12) મોર્ય વંશના કયા રાજા “પ્રિયદર્શી” રાજા તરીકે જાણીતાં છે?

13) નીચેના પૈકી કયા ઉપનિષદોમાં સત્યકામ જાબાલની વાત આવે છે?

14) જહાંગીરે શાહજાદા બુશરુને બંદીવાન બનાવ્યો હતો તેને મદદ કરનાર શીખગુરુનું નામ જણાવો.

15) વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up