ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ભારતમાં વ્યાપાર અર્થે આવેલા યુરોપીયનોને તેમના કાળક્રમાનુસાર ગોઠવો.

I. બ્રિટીશ II. ફ્રેન્ચ III. પોર્ટુગીઝ IV. ડચ

2) જે સમયે દિલ્હી પર સુલ્તાન ઈબ્રાહિમ લોદીનું શાસન હતું. તે જ સમયે અફઘાનિસ્તાનના કાબુલમાં કોનું શાસન હતું ?

3) સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

4) ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌપ્રથમ ક્યા અત્યંજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

5) પલાશી નામ શાના પરથી પડેલ છે ?

6) ઈસ્ટ ઈન્ડિયા કંપની ગુજરાતમાં સૌપ્રથમ ક્યાં આવી ?

7) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ?

8) જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો?

9) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપની એ સૌ પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી?

10) તાજમહેલ કોની યાદમાં બંધાવાયો હતો ?

11) “ગદર પાર્ટી’ની સ્થાપના કયા દેશમાં કરવામાં આવતી હતી?

12) ઈ.સ.1407માં બીરપુરમાં ગુજરાતના સ્વતંત્ર મુસ્લિમ શાસનકાળની સ્થાપના કોણે કરી હતી?

13) મહાગુજરાતમાં ચળવળમાં નીચેનાં પૈકી કોણ અગ્રણ્ય નેતા સામેલ હતા?

14) રુદ્રમહાલય બાંધવાની શરૂઆત કોણે કરાવી હતી ?

15) રામકૃષ્ણ પરમહંસ શું વ્યવસાય કરતા હતા ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up