ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ જણાવો.

2) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય)માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ?

3) શેરશાહ સૂરીએ કોલકત્તાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમ્યાન નવું નામ ગ્રાંડ ટૂંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે ક્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

4) આત્મા અને બ્રહ્મ એક જ છે આવા વિચારોનું સંકલન શેમાં જોવા મળે છે ?

5) સત્યાશ્રમ તરીકે કોણ ઓળખાતું હતું ?

6) 16મી સદીના અંતમાં હોલેન્ડ (હાલ નેથરલેન્ડ)ના રહેવાસી ક્યા લોકો ભારતમાં વેપાર અર્થે આવ્યા હતા ?

7) વિદેશીયાત્રી જોન જુરદા ભારતમાં દિલ્હી આવ્યા ત્યારે દિલ્હીમાં કોનું શાસન હતું ?

8) હેમચંદ્રાચાર્ય લાઈબ્રેરી ક્યાં આવેલી છે ?

9) ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના બીજા અધિવેશનના પ્રમુખ કોણ હતા ?

10) નીચેના પૈકી કયું યુદ્ધ ભારતમાં મુઘલોના વિજય માટે પાણીપતના યુદ્ધ કરતાં વધુ નિર્ણાયક યુદ્ધ તરીકે ગણવામાં આવે છે ?

11) અમદાવાદમાં કઈ મસ્જિદમાં ‘ઝુલતા મિનારા’ આવેલા છે ?

12) પાંચ વંશના શાસકોમાં શાસન સ્ત્રીઓ કરતી હતી એવું ક્યા વિદેશી પ્રવાસીએ ઉલ્લેખ્યું છે ?

13) ચૌથ (Chauth) અને સરદેશમુખી (Sardeshmukhi) કરવેરાની સંકલ્પના .......... ના શાસનકાળ દરમ્યાન કરવામાં આવી હતી.

14) મુઘલકાળમાં મહેસૂલ - વ્યવસ્થાનો સર્વોચ્ચ અધિકારીને શું કહેવામાં આવતું હતું ?

15) પુલકેશી-2નું મૃત્યુ ક્યાં વંશના રાજા સામે લડતા થયું હતું ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up