ભારત અને ગુજરાતનો ઈતિહાસ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ ક્યો સત્યાગ્રહ કર્યો હતો?

2) વરિષ્ઠ બ્રિટીશ સેના અધિકારી સર હ્યુ રોઝે નીચેના પૈકી કોને “The best and bravest military leader of the rebel" (વિદ્રોહના સૌથી શ્રેષ્ઠ અને સૌથી વધુ બહાદુર લશ્કરી નેતા) તરીકે વર્ણવેલ છે?

3) રૈદાસના પિતાનું નામ જણાવો.

4) સંગમ સાહિત્ય મોટા ભાગે કઈ ભાષામાં રચાયું હતું?

5) ગુજરાતમાં સૌપ્રથમ અનાથાશ્રમની સ્થાપના કોણે કરી હતી ?

6) ઉત્તર ભારતના અંતિમ હિંદુ શાસક કોણ હતા?

7) સંઘ માટે એક સંસદ રહેશે. તેમા કોનો સમાવેશ થાય છે ?

1. રાષ્ટ્રપતિ
2. રાજ્યસભા
3. લોકસભા

8) મૌર્યયુગમાં ક્યા રાજાએ ‘ભેરીઘોષ’ ને બદલે ‘ઘમ્મઘોષ’ની નીતિ અપનાવી હતી?

9) ગૌતમબુદ્ધનું નાનપણનું નામ શું હતું ?

10) ઈ.સ. 1951 માં “મહાગુજરાત સીમા સમિતિ'ના પ્રમુખ કોણ બન્યા હતા?

11) ક્યા આંદોલનમાં ભાગ લેવા માટે વલ્લભભાઈ પટેલ વકીલાત છોડી હતી ?

12) તૃતીય અંગ્રેજ-મરાઠા વિગ્રહનો સમયકાળ જણાવો.

13) નીચેના પૈકી ક્યા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવાકે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે?

14) પ્રાચીન યુગમાં ભારતના મહાન ગણિતશાસ્ત્રી ભાસ્કારાચાર્યે લખેલ પુસ્તકનું નામ.…....... છે.

15) રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ક્યા થયો હતો ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up