ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) તેમણે ભોજન પીરસ્યું - પ્રેરક વાક્ય બનાવો.

2) આપેલ શબ્દનો વિરોધી શબ્દ ઓળખો : :”તીણું”

3) શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો : "એક વસ્તુ આપી તેનાં બદલામાં બીજી વસ્તુ લેવી તે"

4) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. પૃચ્છા : પ્રશ્ન, તપાસ
2. મોકળું: નિખાલસ, મર્યાદિત
3. મોકલી: મોઢું, મુખ
4. પૃથુ : પહોળું, વિસ્તીર્ણ

5) નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરુદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. વ્યષ્ટિ X સમષ્ટિ
2. ધનવાન X નિધન
3. સંદિગ્ધ X વિદગ્ધ
4. ફળદ્રુપ x ઊખર

6) સમાનાર્થી શબ્દ આપો. - કિંશુક

7) નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ?

8) કોઈએ નવ તજ્યું કદી - વિભક્તિ ઓળખાવો.

9) નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો

હય

10) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

11) પ્રગલ્ભ – શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.

12) રાતદિવસ' ક્યો સમાસ છે?

13) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : ઓસાણ ન રહેવું

14) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.

તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ

15) 'નામાંકિત' - સમાસ ઓળખાવો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up