ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કલ્પવ્રુક્ષ જો કેરી ખાય, તેનો ચોર પૈદા ન થાય - રેખાંકિત પદનો સમાસ ઓળખાવો

2) આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ ઓળખો : “ખુરશેદ”

3) નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો.

પોહોતો

4) નીચેના વાક્યમાં વિશ્ષણ ક્યું છે? 'શંકરે ત્રીજુ નેત્ર ખોલ્યુ'

5) પગરખુ: શબ્દનો સમાસ ઓળખાવો

6) ‘આપગા’ શબ્દનો પર્યાયવાચી જણાવો.

7) ચેતન - વિરુદ્ધર્થી શબ્દ આપો.

8) સમાનાર્થી શબ્દ જણાવો :

અવેજ

9) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

"ઓટ પછી બાર મિનિટ સુધી પાણી સ્થિર રહે છે તે"

10) શબ્દકોષ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો.

11) નીચેની વિગતોને ધ્યાને લઈ ખોટો વિકલ્પ પસંદ કરો.

12) નીચે જણાવેલ શબ્દનો અર્થ દર્શાવો : 'ગાભરી'

13) નીચે આપેલા રૂઢિપ્રયોગ અને તેના અર્થ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1.મોતીના ચોક પૂરવા :- મોટા મોટા મનોરથ ઘડવા
2. મોતીએ વધાવવું :- પ્રિયજનના આગમનથી અત્યાનંદ થવો
3. મોતીનાં પાણી ઉતારવાં :- ભાર ભાંગી નાખવો
4. મોતીના મેહ વરસવા :- ખૂબ સંપત્તિ પ્રાપ્ત થવી.

14) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

પવન કે પાણીના વહનની વિરુદ્ધ દિશાનુ

15) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

આંખનો ખૂણો


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up