ગુજરાતી વ્યાકરણ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) નીચેનામાંથી વિરોધી અર્થ આપતી કહેવતોમાંથી કયું વિગતજૂથ ખોટું છે?

2) એના સાથીદારોએ બધું જ કબુલ કરી દીધું છે. - ક્રિયા વિશેષણ ઓળખાવો.

3) શબ્દસમુહ માટે એક શબ્દ ઓળખી બતાવો :

જમીન પર સૂઈ આઠેય અંગથી કરેલા પ્રણામ

4) અહેવાલ લેખનમા બનેલી ઘટના કેવા પ્રકારે રજુ થાય છે ?

5) "લિયે લાલો અને ભરે હરદા" - કહેવતનો સાચો અર્થ લખો.

6) 'અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ દર્શાવો.

7) નીચેનામાંથી ક્યો જોડણીનો વિકલ્પ સાચો છે?

8) નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

9) નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1. “ભૂખ્યાં-જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મકણી ન લાધશે.”
2. “કદી અભિમાન કરે જન કોય, હજાર વસા હલકો બહુ હોય.”
3. ‘શ્યામ ચરણ સ્મરણ મિત્ર, સરસ રીત સાચી; તે વિના ત્રિલોક મધ્ય, ક્રોડ વાત કાચી.’
4. 'દીઠો તને હંસની હાર માંહે, દીઠો અષાઢી જલધાર માંહે.”

10) જીવ હેઠો બેસવો 'રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.

11) રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. : છાણાં થાપવા

12) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

આંતરડી કકળવી

13) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

અદબ વાળવી

14) રૂઢીપ્રયોગનો સાચો અર્થ જણાવો :

થાળ કરવો

15) 'પારંગત' શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up