ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) સુરત અને ખંભાત કયા ઉદ્યોગ માટે જાણીતું છે ?

2) ભારતીય દ્વિપકલ્પની દક્ષિણે ક્યો મહાસાગર આવેલો છે ?

3) સૂર્યના સીધા કિરણ કર્કવૃત્તથી ખસીને દક્ષિણ વિષુવૃત્ત તરફ જાય છે તેને શું કહે છે ?

4) ગુજરાતના મધ્ય ભાગમાંથી ક્યું વૃત્ત પસાર થાય છે ?

5) ક્યા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ હોય છે ?

6) ભારતમાં 1 કિલોગ્રામ ઘઉં ઉત્પન્ન કરવા માટે લગભગ કેટલા લિટર પાણીની આવશ્યકતા રહે છે ?

7) ભારતમાં ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ક્યા ક્ષેત્રે થાય છે ?

8) મહાનદીનું ઉદ્ગમ સ્થાન ............ ના પહાડી ક્ષેત્રમાં છે.

9) બનાસ નદીનું ઉદ્દભવસ્થાન ક્યાં છે ?

10) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (Tropical rain forest) મુખ્યત્વે ભારતમાં ક્યાં વૃક્ષો જોવા મળે છે?

1. સેમુલ (Semul)
2. ઈબોની (Ebony)
3. ભારતીય લોરેલ (Indian Laurel)
4. આમળા (Amla)

11) રાતી/ લાલ જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે ?

12) ન્યુક્લિયર પાવર પ્લાન્ટ અનં સંબંધિત રાજ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી?

13) નીચેનામાંથી કયું એક અલકનંદા અને ભાગીરથી નદીઓનું સંગમ સ્થળ છે ?

14) લાલ પાંડા નામક પ્રાણી ક્યા વનોમાં જોવા મળે છે ?

15) કુદરતી ખેતી પરના રાષ્ટ્રીય મિશન (NMNF) વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. આ મિશનનો કુલ ખર્ચ રૂપિયા લગભગ 5000 કરોડ છે.
2. આ મિશન આધુનિક ખેતી પદ્ધતિઓ સાથે પૂર્વજોથી વારસામાં મળેલ ખેતીના મૂળ પરંપરાગત જ્ઞાનના મિશ્રણ પર ભાર મૂકે છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up