ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) દક્ષિણમાં કેરલના તટ પર પથ્થળ (Back Waters) જોવા મળે છે. તેને સ્થાનિક ભાષામાં શું કહે છે ?

2) ગુજરાતનું ક્યું સરોવર શિયાળામાં આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતું છે ?

3) ભારતમાં એક શિંગી ગેંડા ક્યા વસે છે ?

4) રુરકેલા સ્ટીલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં આવેલ છે ?

5) ઝોજીલા ઘાટ જોડે છે....................

6) ભારતની નિકાસોમાં લગભગ કેટલા ટકા હિસ્સો ખેત પેદાશોનો છે ?

7) ભારતમાં સૌથી વધુ લોખંડ ક્યા રાજ્યમાંથી મળે છે ?

8) કઈ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે ?

9) ગુજરાતમાં સૌથી વધુ પિયત વિસ્તાર........... જિલ્લામાં અને સૌથી ઓછો વિસ્તાર.... જિલ્લામાં છે.

10) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને ક્યા નામથી ઓળખવામાં આવે છે ?

11) ભારતનો સુષુપ્ત જવાળામુખી ‘નારકોન્ડમ’ ક્યા આવેલ છે ?

12) કઈ જમીનમાં ઘઉં, જુવાર, બાજરી, અળસી, મગફળી, બટેટા વગેરે પાક લેવાય છે ?

13) ઈ.સ.1951માં ભારતની વસતી કેટલી હતી ?

14) ભારતમાં ઘુડખર (જંગલી ગધેડા) અને સુરખાબ ક્યાં જવું મળે છે ?

15) ભારતના પૂર્વોત્તરના ક્યા રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં જોવા મળતા મોટા ચિલોત્રા આજે સરળતાથી જોવા મળતા નથી ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up