ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) મગફળીનું ઉત્પાદન ભારતમાં સૌથી વધુ ક્યા થાય છે ?

2) ગુજરાતમાં તલનું સૌથી વધુ વાવેતરણ ક્યા જિલ્લામાં થાય છે ?

3) બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યા રાજ્યમાં આવેલ છે ?

4) ભારતના ક્યા રાજ્યમાં તેના સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં સૌથ વધુ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે ?

5) વિશ્વના કુલ મસાલા પાકના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ કેટલા ટકા જેટલો છે ?

6) એકલારા અને આરસોડિયા શાના માટે પ્રસિદ્ધ છે?

7) ભારતમાં સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કયું છે?

8) મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્યમંદિર કઈ નદીના કિનારે આવેલું છે?

9) લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

10) યુરેનિયમના ખનિજો નીચેનામાંથી કયા રાજ્યોમાં મળે છે?

11) લવિંગના ટાપુ તરીકે ક્યા ટાપુને ઓળખવામાં આવે છે ?

12) ભાવનગર જિલ્લાના તળાજા નજીક આવેલી 30 ગુફાઓ કયા નામે ઓળખાય છે?

13) ગુજરાતની નદીઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:

1. મહી નદી કર્કવૃતને બે વાર ઓળંગતી ભારતની એક માત્ર નદી છે.
2. ગુજરાતના સૌથી વધુ જિલ્લામાંથી પસાર થતી નદી સાબરમતી છે.
ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14) વાતાવરણમાં નાઈટ્રોજન આશરે કેટલા કિલોમીટર સુધી જોવા મળે છે ?

15) હવામાં રહેલ ગરમીની સપાટીને શું કહે છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up