ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) કુલ ભૌગૌલિક વિસ્તાર અને તે પૈકીનો વન વિસ્તાર ધ્યાને રાખતાં ટકાવારીની દૃષ્ટિએ કયા જિલ્લામાં વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે?

2) પૃથ્વીની ફળદ્રુપતાના પુનઃસ્થાપન, જાગૃતિ, સંવર્ધન અને સુધારણા માટે ભારત સરકાર દ્વારા કયો કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે?

3) વાતાવરણમાં પૃથ્વીની સપાટીથી ઊંચાઈ તરફ જતા થતાં ફેરફારના આધારે કેટલા પેટા આવરણો પડે છે ?


1. શોભ-આવરણ
2. સમતાપ-આવરણ
3. મધ્યાવરણ
4. ઉષ્માવરણ
શાના સંદર્ભમાં છે ?

4) શણના ઉત્પાદનની બાબતમાં ભારત વિશ્વમાં ક્યા ક્રમે છે ?

5) ક્યા પ્રકારની જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારનું પ્રમાણ વધારે તેમજ ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ અલ્પ હોય છે ?

6) શણની નિકાસમાં પ્રથમ ક્રમે ક્યો દેશ આવે છે ?

7) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................

8) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે?

9) અંદમાન-નિકોબાર ટાપુઓ ક્યા આવલા છે ?

10) સૌથી ઉચ્ચ કોટિનું લોખંડ ક્યું છે ?

11) કઈ ખેતીમાં ખેતીની સાથે સાથે પશુપાલતન મરઘા-બતકાં ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ?

12) ગાંધીનગર સ્થિત ગીફટ સીટી (GIFT)નું પૂરું નામ જણાવો.

13) ગુજરાતમાં સૌથી વધુ ખનીજતેલ અને કુદરતી વાયુનું ખનીજ તેલ ક્ષેત્ર ક્યું છે ?

14) મહત્વપૂર્ણ શહેરો અને ઉદ્યોગની જોડી પૈકી કઈ જોડી સાચી નથી?

15) અલનીનો શબ્દનો અર્થ ........ થાય છે.


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up