ભારત અને ગુજરાતની ભૂગોળ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) વિશ્વનો સૌથી વધુ વરસાદ ક્યા સ્થળે પડે છે ?

2) ગુજરાતમાં ભારતીય જંગલી ગધેડાનું અભયારણ્ય.....................

3) યાદી-I માં આપેલા ગિરીમથકોને યાદી-II માં આપેલા રાજ્યો, કે જ્યાં તે સ્થિત છે તેની સાથે જોડો.

1. સાપુતારા (i) હિમાચલ પ્રદેશ
2. નૈનિતાલ (ii) પશ્ચિમ બંગાળ
3. ચંબા (Chamba) (iii) ગુજરાત
4. કાલીમપોંગ (iv) ઉત્તરાખંડ

4) ગુજરાતમાં ભૂ-તાપીય ઊર્જા કઈ જગ્યાએથી મળે છે ?

5) ભારતમાં ક્યા તેલીબિયાં સૌથી વધુ મહત્વ ધરાવે છે ?

6) ભાગીરથી અને અલકનંદા નદીઓનો સંગમ નીચેનામાંથી કયાં સ્થળે થાય છે?

7) ટૂવા સ્વરૂપે રચાયેલ માટીના કણો વિશાળ વિસ્તારમાં નિક્ષેપિત થઈ જાય તો તેને શું કહે છે ?

8) કોલસો ખનીજ તેલ કુદરતી વાયુ વગેરે ક્યા ખડકમાંથી મળે છે ?

9) મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પૂર્વની પર્વતીય શ્રેણીઓ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ તથા જમ્મુ કશ્મીર રાજ્યોમાં મુખ્યત્વે કયા પ્રકારની જમીન જોવા મળે છે ?

10) ભારતનો દક્ષિણત્તમ છેડો ઈન્દિરા પોઈન્ટ’ વર્ષ માં આવેલ ત્સુનામીમાં જળમગ્ન થઈ ગયો હતો.

11) ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો વિસ્તાર કાનમ ક્યા જિલ્લાનો ભાગ છે?

12) ભારત લગભગ કેટલા ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે ?

13) નીચેનામાંથી ક્યા રાજ્યની સીમા ગુજરાતને અડતી નથી ?

14) ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ ક્યો છે ?

15) નીચેનામાંથી કઈ “મિશ્રિત ખેતી”ની મુખ્ય વિશેષતા છે?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up