જનરલ નોલેજ ટેસ્ટ

જરૂરી માહિતી:

કુલ પ્રશ્નો: 15

કુલ ગુણ: 15

કટ ઑફ: 8

  • તમારા જવાબો સબમિટ કરવા માટે આ પેજની નીચે આપેલ 'Submit Test' બટન પર ક્લિક કરો.
  • વેબપેજ ને રિફ્રેશ ના કરવું.
  • તમારા કુલ ગુણનો આધાર તમે જેટલા સાચા ઉત્તરો આપ્યા હશે તેની સંખ્યા ઉપર રહેશે. પ્રશ્ન 1 થી 15 માટે દરેક પ્રશ્નનો 1 ગુણ છે.

1) શ્રી ગૌરીશંકર જોશીનુ તખલ્લુસ ક્યુ છે ?

2) “આચાર્ય દેવો ભવ:” એ............. માં કહેવાયું વાક્ય છે.

3) ખેલ મહાકુંભ 2016માં કુલ........૨મતોનો સમાવેશ કરવામાં આવેલ હતો?

4) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ?

5) મુંબઈ રાજ્યમા પ્રધાન પદે રહેનાર સાહિત્યકારનુ નામ જણાવો

6) 1997-98ના વર્ષથી અમલમાં મૂકાયેલ ‘ગુજરાત પેટર્ન’ યોજના કોના વિકાસ માટે શરૂ કરવામાં આવી હતી ?

7) PEM નું પૂરું નામ............

8) નાગરીકો ઘરેબેઠા સરળતાથી પ્રોપર્ટી કાર્ડની નકલ મેળવી શકે તે માટે કાર્યરત પોર્ટલનું નામ શું છે??

9) પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો.

10) કેન્દ્રિય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે ગુજરાતના કયા શહેરથી અયોધ્યા સુધીની સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું?

11) ‘ધૂમકેતુ’ ઉપનામ ક્યા સર્જકનું છે ?

12) ખેલ મહાકુંભ, 2016 અંતર્ગત રાજ્યમાં પ્રથમ ત્રણ આવનાર શાખાઓને અનુક્રમે ઈનામ પેટે શું આપવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું ?

13) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી?

14) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ?

15) જય સોમનાથ નવલકથા કોણે લખી છે ?


Comments (0)

Leave your comment

Please enter comment.

Please enter name.
Please enter valid email address.
Please enter valid website URL.

Up